🔥 TRENDING ह्युंदाई मोटर प्रकल्पाचे मुख्यमंत्री फ... कनॉट प्लेस के केंद्रीय उद्यान में 16 अ... शिव धनुष तोड़ श्रीराम जी ने जीता स्वयंव... अजयपार धाम के पुजारी को सांप ने काटा,... पाण्याअभावी पिकांचे नुकसान देवरिया: श्री वनमाली इंटर कॉलेज पडरी ब...
14 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

રાજકોટના આજી GIDCમાં તન્વી ગોલ્ડની દુકાનમાં ફાયરિંગ કરી લૂંટની ઘટના

✍️ Reporter: PARAG CHAUHAN 🗓 14 Oct 2026, 09:35 PM 👁 18
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
રાજકોટના આજી GIDC વિસ્તારમાં આવેલી તન્વી ગોલ્ડ નામની દુકાનમાં ફાયરિંગ કરી લૂંટ ચલાવવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. અખબારી અહેવાલ મુજબ, લાલાભાઈ નામના વેપારીને છાતીના ભાગે ગોળી વાગતાં તેઓ ઇજાગ્રસ્ત થયા હતા. સારવાર અર્થે તેમને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

ઘટનાની જાણ થતાં ક્રાઈમ બ્રાન્ચ, એસઓજી, એલસીબી અને થોરાળા પોલીસ સહિતનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો.
📲Get App