🔥 TRENDING शहर में हड़कंप: बंद कपड़े की दुकान से... Rain Likely in Andhra Pradesh & Telang... Two Women Cadets Become First to Top S... Man Bludgeons Wife to Death in Debagad... Elderly Dignity Still Elusive in Odish... Arjun Ram Meghwal to Present Delimitat...
29 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અમદાવાદ ખાતે આયોજિત ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્સ્ટ્રી (GCCI)ના વાર્ષિક સ્નેહ મિલન સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા

✍️ Reporter: Atul Thakor 🗓 29 Nov 2026, 11:21 AM 👁 16
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અમદાવાદ ખાતે આયોજિત ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્સ્ટ્રી (GCCI)ના વાર્ષિક સ્નેહ મિલન સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા...

મુખ્યમંત્રીશ્રીએ GCCIના પદાધિકારીઓ તેમજ અન્ય ઉદ્યોગપતિઓને નવા વર્ષ નિમિત્તે શુભેચ્છા પાઠવી સંવાદ સાધ્યો હતો...

મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતના વ્યાપાર-ઉદ્યોગ ક્ષેત્રની પ્રગતિ અને રાજ્યની વિકાસયાત્રામાં GCCIની ભૂમિકા અને યોગદાનની સરાહના કરી હતી...
📲Get App