🔥 TRENDING ગુજરાત વિધાનસભા ના પૂર્વ અધ્યક્ષ અને શ... राजस्थान में सिंधी भाषा कोर्स का 98.64... Bhoomi Trivedi Stars in India’s First... Uttarakhand Court Directs State to Pay... Uttarakhand TET 2026 Answer Key Releas... Uttarakhand Issues Yellow Alert for Ra...
06 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
GBS વાઇરસ કેસો ના પગલે લુણાવાડા માં ખાધ્ય પદાર્થોની ચકાસણી
National

GBS વાઇરસ કેસો ના પગલે લુણાવાડા માં ખાધ્ય પદાર્થોની ચકાસણી

✍️ Reporter: Burhaan Sibhai 🗓 16 Aug 2026, 12:04 AM 👁 85
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
મહીસાગર જિલ્લાના લુણાવાડા ખાતે થી GBS વાઇરસ ના પોઝિટિવ કેસો મળી આવતા જિલ્લા કલેકટર શ્રી આરોગ્ય વિભાગ સહિત સમગ્ર વહીવટી તંત્ર એલર્ટ મોડ માં આવી ગયું છે ગઈકાલે જિલ્લાના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા લુણાવાડા ની શાળાઓ હોસ્ટેલો અને ખાણી પીણી ની દુકાનો તથા લારીઓ પર સઘન ચેકીંગ કરવામાં આવ્યું હતું. આ ચેકીંગ દરમ્યાન 71 કિલો અખાદ્ય ખોરાકની વસ્તુઓ 5 કિલો ગોળ ઉપરાંત ખાણી પીણીની દુકાનો માંથી છાશ દૂધ તેલ અને પનીર ના શંકાસ્પદ નમૂનાઓ મળી આવતા તેનો નાશ કરવામાં આવેલ હતો તેમજ અનેક જગ્યાઓ પરથી ખાદ્ય ચીઝ વસ્તુઓના નમૂનાઓ ચકાસણી માટે લેવામાં આવ્યા છે
📲Get App