ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ (G3Q 2026)'માં સહભાગી થવા રાજ્યના સૌ વિદ્યાર્થીઓ અને નાગરિકોને આહવાન

માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જાહેરજીવનમાં સેવા અને સમર્પણના 25 વર્ષ નિમિત્તે યોજાઈ રહેલી રાજ્યવ્યાપી 'ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ (G3Q 2026)'માં સહભાગી થવા રાજ્યના સૌ વિદ્યાર્થીઓ અને નાગરિકોને હર્ષ ભાઈ સંઘવી સાહેબ તરફથી આહવાન કરવામાં આવ્યું .
આ ક્વિઝ ગુજરાત વિશે અને રાજ્યની ગૌરવવંતી વિરાસત અને વિકાસ વિશે જાણવા-સમજવાનું ઉમદા માધ્યમ છે. વળી, તેમાં વિજેતા બનીને આકર્ષક ઈનામો જીતવાની પણ તક છે. ભાગ લેનાર દરેક સ્પર્ધકને ડિજિટલ સર્ટિફિકેટ પણ મળશે.
તો, જ્ઞાન ઉપરાંત અને સરકારની જનકલ્યાણકારી યોજનાઓની જાણકારીની આ અનોખી પહેલમાં આપ સૌ જોડાઓ.
ક્વિઝમાં ભાગ લેવા રજિસ્ટ્રેશન માટેની લિંક: quiz.g3q.ai