🔥 ट्रेंडिंग संग्रामपुर थाना: दुर्गा पूजा पर हाई अल... भाजपा उत्तर प्रदेश पिछड़ा वर्ग मोर्चा... आइजोल सिविल अस्पताल में मिज़ोरम ने किय... குடியாத்தம் நகராட்சி வளாகத்தில் மலை போ... अमृतसर एयरपोर्ट पर सामान में छिपाकर ला... સુરતમાં 8 ઓક્ટોબર રોજ જનરેલી: ચૂંટણી પ...
06 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

અમરેલી ખેડૂત ઉત્પાદક અને રૂપાંતર સહકારી મંડળી (FPO) ના બોર્ડ ઓફ ડાયરેક્ટર્સની બેઠક યોજાઈ: ખેડૂતોના આર્થિક ઉત્થાન માટે નવા આયોજનો પર મંથન

✍️ रिपोर्टर: Sodha Gourangbhai 🗓 06 अक्टू. 2026, 08:50 PM 👁 23
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
અમરેલી ખેડૂત ઉત્પાદક અને રૂપાંતર સહકારી મંડળી (FPO) ના બોર્ડ ઓફ ડાયરેક્ટર્સની બેઠક યોજાઈ: ખેડૂતોના આર્થિક ઉત્થાન માટે નવા આયોજનો પર મંથન


_અમરેલી, તા. ૦૬ ઓક્ટોબર, ૨૦૨૬ -_ અમરેલી ખેડૂત ઉત્પાદક અને રૂપાંતર સહકારી મંડળી લી. (FPO) ના બોર્ડ ઓફ ડાયરેક્ટર્સની બેઠક યોજાઈ હતી.

આ બેઠકમાં સંસ્થા દ્વારા અત્યાર સુધી કરવામાં આવેલા સફળ કાર્યોની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી. તેમજ આગામી સમયમાં ખેડૂતોના આર્થિક અને સામાજિક ઉત્થાન માટે હાથ ધરાનાર નવા આયોજનો બાબતે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.

બોર્ડના સભ્યોએ સંગઠનને વધુ મજબૂત બનાવવા અને ખેડૂતલક્ષી પ્રવૃત્તિઓને વેગ આપવા અંગે પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા.
📲Get App