🔥 ट्रेंडिंग केरल ने 2040 तक 100% नवीकरणीय ऊर्जा का... स्पीड न्यूज़ ने 29 सितंबर 2026 को सुबह... क्या भारत जीवन‑रक्षक दवाओं को सस्ता बन... ધારી: પ્રસાદ વેચવા બાબતે મારામારી, ત્ર... विशिनजाम पोर्ट से भारत की कार्गो निर्भ... केरल ब्लास्टरस ने स्वामित्व परिवर्तन क...
29 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

પાટણમાં રક્ષક જ ભક્ષક? દુષ્કર્મની કરિયાદ દબાવવાના અરોપમાં હેડ કોન્સ્ટેબલ સામે FIR

✍️ रिपोर्टर: Naresh katua 🗓 29 सित. 2026, 10:26 PM 👁 15
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
પાટણમાં રક્ષક જ ભક્ષક? દુષ્કર્મની કૃરિયાદ દબાવવાના આરોપમાં હેડ કોન્સ્ટેબલ સામે FIR પાટણના સમી પોલીસ સ્ટેશનમાં કરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ કાળુભા| બચુજી સામે દુષ્કર્મના ગંભીર ગુનાને દબાવી દેવાના આરોપસર પોલીસ કરિયાદ નોંધાઇ છે. એક મહિલાએ પાડોશી સામે દુષ્કર્મની કરિયાદ કરવા પોલીસનો સંપર્ક કર્યો હતો, પરંતુ હેડ કોન્સ્ટેબલે દુષ્કર્મની FIR નોંધવાને બદલે માત્ર મારઝૂડની અરજી લઈ આરોપીને છોડી દીધો હોવાનો આક્ષેપ છે. મામલો DGP અને પાટણ SP સુધી પહોંચતાં DYSP દ્વારા તપાસ હાથ ધરવામાં આવી| હતી. તપાસમાં કરજમાં બેદરકારી અને ગંભીર ગુનાને હળવો દર્શાવવાનો પ્રયાસ સામે આવતાં હેડ કોન્સ્ટેબલ સામે જ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. આ ઘટનાથી પાટણ પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે.
📲Get App