🔥 ट्रेंडिंग जहानाबाद पुलिस ने 20लाख कि विदेशी शराब... રાજકોટ: પાંચમા માળેથી બાળકી નીચે પટકાત... mathura शुक्रवार 16 अक्टूबर को बंद रहे... અમરેલી સહિત રાજ્યમાં નોરતાના અંતિમ દિવ... चंडीगढ़ सेक्टर 25 में संजीव कुमार बिड़... विधायक रोशनलाल चौधरी ने सलगा में नवनिर...
15 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
टेक्नोलॉजी

આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા સંચાલિત EMRS સ્કુલ, બારતાડ, વાંસદા ખાતે ISRO સાથે સંકળાયેલી રાજ્યની પ્રથમ “વિક્રમ સારાભાઈ સ્પેસ એન્ડ ઇનોવેશન લેબ” નું લોકાર્પણ કર્યું.

✍️ रिपोर्टर: Kamlesh Solanki 🗓 15 अक्टू. 2026, 09:40 PM 👁 22
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા સંચાલિત EMRS સ્કુલ, બારતાડ, વાંસદા ખાતે ISRO સાથે સંકળાયેલી રાજ્યની પ્રથમ “વિક્રમ સારાભાઈ સ્પેસ એન્ડ ઇનોવેશન લેબ” નું લોકાર્પણ કર્યું.

ભારત રત્ન ડૉ. એ. પી. જે. અબ્દુલ કલામની જન્મજયંતિ નિમિત્તે આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા સંચાલિત EMRS સ્કુલ, બારતાડ, વાંસદા ખાતે ISRO સાથે સંકળાયેલી રાજ્યની પ્રથમ “વિક્રમ સારાભાઈ સ્પેસ એન્ડ ઇનોવેશન લેબ” નું લોકાર્પણ ગુજરાત રાજ્ય ના કેબિનેટ મંત્રી શ્રી નરેશભાઈ પટેલે સાહેબે કર્યું.

આ લેબ આદિવાસી વિદ્યાર્થીઓને અવકાશ વિજ્ઞાન, સંશોધન અને ટેક્નોલોજીના ક્ષેત્રમાં નવી તકો પૂરી પાડશે. વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક અભિગમ, સર્જનાત્મકતા અને નવીન વિચારોને પ્રોત્સાહન આપવાની દિશામાં આ એક મહત્વપૂર્ણ પહેલ છે.

યશસ્વી પ્રધાનમંત્રી શ્રી Narendra Modi સાહેબના માર્ગદર્શન હેઠળ શિક્ષણ અને વિજ્ઞાનના ક્ષેત્રમાં નવી તકોનું સર્જન કરીને આદિજાતિ વિસ્તારના વિદ્યાર્થીઓને પણ ભવિષ્યના વૈજ્ઞાનિકો અને સંશોધકો બનવાની તક મળે તેના માટે ગુજરાત સરકાર કટિબદ્ધ છે.
📲Get App