🔥 ट्रेंडिंग ગરમાળા ગામમાં પંચાયત દ્વારા કચરાપેટી મ... राजकोट के कलावड़ रोड पर सटा‑सटा वाहन च... BCCI decides to hold 2027 IPL auction... હિંમતનગરની લૉ કોલેજમાં એન્ટી નાર્કોટિક... अलीगंज में शराब के ठेके पर जांच, संचाल... સેવા સંકલ્પ યાત્રા
16 सित. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
education

education

✍️ रिपोर्टर: Soni Hemantkumar Vinodlal 🗓 25 अग. 2026, 01:40 PM 👁 43
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

education

સંસ્કૃત ગૌરવ યાત્રા 🇮🇳📚🕉️
સંસ્કૃત ભાષા અને ભારતીય સંસ્કૃતિના ગૌરવને ઉજાગર કરતી સંસ્કૃત ગૌરવ યાત્રા અંતર્ગત દેવગઢ બારીયા ખાતે ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ શાળાના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
યાત્રા દરમિયાન ભાજપ દેવગઢ બારીયા શહેર યુવા મોરચા દ્વારા વિદ્યાર્થીઓને પાણી પીવડાવી જળસેવાનું કાર્ય કરવામાં આવ્યું.
“જલ સેવા એ જ પ્રભુ સેવા” 💧🙏
સંસ્કૃતનું ગૌરવ — ભારતીય સંસ્કૃતિનું ગૌરવ. 🇮🇳
📲Get App