Crime
મહાદેવ બેટિંગ એપનો પ્રમોટર સૌરભ ચંદ્રાકર ઝડપાયો, દુબઈથી ભારત લાવીને EDએ કરી મોટી કાર્યવાહી
ઓનલાઈન બુક ગેરકાયદેસર બેટિંગ સિન્ડિકેટના સહ-માલિક અને પ્રમોટર સૌરભ ચંદ્રાકરની ED દ્વારા ધરપકડ કરવામાં આવી છે. EDએ 13.11.2026ના રોજ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA)-2002ની કલમ 19 હેઠળ આ કાર્યવાહી કરી હતી. રાયપુરની વિશેષ કોર્ટે સૌરભ ચંદ્રાકરને પૂછપરછ માટે 19.11.2026 સુધી એટલે કે 7 દિવસની ED કસ્ટડીમાં મોકલી આપ્યો છે. આ સિન્ડિકેટનો તે પ્રથમ પ્રમોટર છે જેને ભારત પરત લાવવામાં આવ્યો છે.દુબઈથી ચાલતું હતું ગેરકાયદેસર બેટિંગ નેટવર્ક
EDની તપાસ મુજબ, સૌરભ ચંદ્રાકર અને તેનો અન્ય સાથી પ્રમોટર રવિ ઉપ્પલ દુબઈ સ્થિત મુખ્ય મથકથી મહાદેવ ઓનલાઈન બુક નામની અનેક ગેરકાયદેસર ઓનલાઈન બેટિંગ વેબસાઈટ્સ ચલાવતા હતા. આ માટે ભારત અને સંયુક્ત આરબ અમીરાત (UAE)માં બેટિંગ પેનલની ફ્રેન્ચાઈઝી બનાવવામાં આવી હતી. આ પ્લેટફોર્મ પર ખેલાડીઓ પાસેથી મળતી રકમ અન્ય લોકોના નામે ખોલાયેલા બેંક ખાતાઓમાં જમા કરવામાં આવતી હતી અને ત્યારબાદ હવાલા મારફતે ભારતની બહાર મોકલવામાં આવતી હતીદર મહિને અંદાજે 450 કરોડ રૂપિયાની કમાણી
EDએ 20.10.2023ના રોજ દાખલ કરેલી તેની મુખ્ય ફરિયાદમાં આ બેટિંગ સિન્ડિકેટની દર મહિનાની કમાણી અંદાજે 450 કરોડ રૂપિયા આંકી હતી.
સમન્સથી બચતો રહ્યો સૌરભ, ઈન્ટરપોલે જારી કરી હતી રેડ નોટિસ
EDના જણાવ્યા અનુસાર, સપ્ટેમ્બર 2023માં સમન્સ જારી થવા છતાં સૌરભ ચંદ્રાકર તપાસ એજન્સી સમક્ષ હાજર થયો નહોતો અને સતત તપાસથી બચતો રહ્યો હતો. EDની અરજી પર વિશેષ PMLA કોર્ટે 04.09.2023ના રોજ તેની સામે બિન-જામીનપાત્ર વોરંટ જારી કર્યું હતું, જેના પગલે EDની વિનંતી પર ઈન્ટરપોલે પણ તેની સામે રેડ નોટિસ જારી કરી હતી..Gujarat Samachar
Search for news, topics and more
Theme
ગુજરાત
વર્લ્ડ
નેશનલ
સ્પોર્ટ્સ
એન્ટરટેઈનમેન્ટ
બિઝનેસ
એસ્ટ્રોલોજી
મુંબઈ
તમારા કામનું
New
મેગેઝિન
એડિટોરિયલ
લાઈફ
NRI ન્યૂઝ
હેલ્થ
સાયન્સ & ટૅક
કરંટ અફેર્સ
GPSC
India
Cyclone Alert: 16 નવેમ્બરે ત્રાટકશે વધુ એક ભયાનક વાવાઝોડું! આ રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી
By GS Team
13 Nov 2026
2 mins read
Add as a preferred
source on Google
TukuTouch Logo
બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થતાં 16 નવેમ્બરની આસપાસ ચક્રવાતી વાવાઝોડું બનવાની શક્યતા છે. આ વાવાઝોડાને કારણે તમિલનાડુ, આંધ્રપ્રદેશ, ઓડિશા સહિત દક્ષિણ ભારતના રાજ્યોમાં 15 થી 19 નવેમ્બર દરમિયાન ભારે વરસાદની આગાહી છે. આંદામાન-નિકોબાર અને પશ્ચિમ બંગાળમાં પણ તોફાની પવન સાથે વરસાદ પડશે. IMD દ્વારા ચેતવણી જારી કરાઈ છે.
00:00
00:21
Summarized by AI; it may make mistakes. Check important info

Cyclone Alert, IMD Rainfall Alert : બંગાળની ખાડીમાં ફરી એકવાર હવામાન પલટાતા વાવાઝોડાનું સંકટ તોળાઈ રહ્યું છે. દક્ષિણ-પૂર્વ બંગાળની ખાડી પર સર્જાયેલું લો પ્રેશર 14 નવેમ્બરે વધુ મજબૂત બનીને 15 નવેમ્બર સુધીમાં ડિપ્રેશનમાં ફેરવાય તેવી શક્યતા છે. ત્યારબાદ આ સિસ્ટમ ઉત્તર-પશ્ચિમ દિશા તરફ આગળ વધીને 16 નવેમ્બરની સાંજ આસપાસ મધ્ય બંગાળની ખાડી પર ચક્રવાતી વાવાઝોડાનું રૂપ ધારણ કરશે. છેલ્લા કેટલાક દિવસોમાં ત્રાટકનારું આ ત્રીજું વાવાઝોડું બની રહેશે, જેની અસરથી દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદ અને તોફાની પવન ફૂંકાવાની ચેતવણી આપવામાં આવી છે.
દક્ષિણ ભારતના રાજ્યોમાં ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ વાવાઝોડાના કારણે આંધ્રપ્રદેશ, તમિલનાડુ અને ઓડિશા સહિતના રાજ્યોમાં મુશળધાર વરસાદ પડશે. દક્ષિણ ભારતની સ્થિતિ જોઈએ તો 13થી 15 નવેમ્બર અને 16થી 19 નવેમ્બર દરમિયાન તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં વરસાદ વરસશે. આ ઉપરાંત 13થી 15 નવેમ્બર વચ્ચે કેરળ અને માહેમાં, 13થી 19 નવેમ્બર દરમિયાન લક્ષદ્વીપમાં તેમજ 14થી 19 નવેમ્બર સુધી દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ, યનમ અને રાયલસીમામાં મેઘમહેર થશે. ખાસ કરીને 15 નવેમ્બરે તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં તથા 16થી 19 નવેમ્બર દરમિયાન કેરળ અને માહેમાં અતિભારે વરસાદ પડવાની સંભાવના છે, જ્યારે 18 અને 19 નવેમ્બરે દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ અને યનમમાં ભારે વરસાદ ખાબકશે.
પૂર્વ ભારત અને ટાપુ વિસ્તારોમાં તોફાની પવન સાથે એલર્ટ
પૂર્વ ભારતના હવામાન અંગે વિભાગે જણાવ્યું છે કે, 13થી 19 નવેમ્બર દરમિયાન આંદામાન અને નિકોબાર ટાપુઓ પર વ્યાપકથી લઈને ભારે વરસાદ પડશે, જેમાં 13થી 16 નવેમ્બર વચ્ચે વરસાદનું જોર વધુ રહેશે. અહીં 13થી 17 નવેમ્બર દરમિયાન ગાજવીજ, વીજળીના કડાકા અને તેજ પવન સાથે વરસાદ વરસશે, જ્યારે 18 અને 19 નવેમ્બરે પણ તેજ પવન ફૂંકાવાનું ચાલુ રહેશે. આ સાથે જ 18 અને 19 નવેમ્બર દરમિયાન ગંગાના મેદાની પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં વરસાદ પડશે, જેમાંથી ઓડિશામાં આ બંને દિવસોમાં ભારે વરસાદ અને 19 નવેમ્બરે ગંગાના મેદાની પશ્ચિમ બંગાળમાં તોફાની પવન ફૂંકાવાની આગાહી કરવામાં આવી છે.
ઉત્તર-પશ્ચિમ ભારતમાં પણ વરસાદી માહોલ જામશે
ઉત્તર-પશ્ચિમ ભારતના વિસ્તારોમાં પણ હવામાનમાં પલટો જોવા મળશે. 13 નવેમ્બરે જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં વ્યાપક વરસાદ પડશે, જ્યારે 14 અને 15 નવેમ્બરે જમ્મુ-કાશ્મીર, લદ્દાખ તેમજ 13 થી 15 નવેમ્બર દરમિયાન હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં છૂટોછવાયો વરસાદ નોંધાશે. મેદાની વિસ્તારોની વાત કરીએ તો 13 અને 14 નવેમ્બરે હરિયાણા, ચંદીગઢ, દિલ્હી અને પંજાબમાં ભારે વરસાદની શક્યતા છે. આ ઉપરાંત 14 અને 15 નવેમ્બર દરમિયાન પશ્ચિમ રાજસ્થાન અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં તથા 15 નવેમ્બરે પૂર્વ રાજસ્થાનમાં વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.
મહાદેવ બેટિંગ એપનો પ્રમોટર સૌરભ ચંદ્રાકર ઝડપાયો, દુબઈથી ભારત લાવીને EDએ કરી મોટી કાર્યવાહી
મહાદેવ બેટિંગ એપ કેસમાં EDએ સહ-માલિક સૌરભ ચંદ્રાકરની ધરપકડ કરી છે. PMLA હેઠળ કાર્યવાહી કરીને, રાયપુરની વિશેષ કોર્ટે તેને 19.11.2026 સુધી 7 દિવસની ED કસ્ટડીમાં મોકલ્યો છે. દુબઈથી ચાલતા આ ગેરકાયદેસર નેટવર્કમાં દર મહિને 450 કરોડની કમાણી થતી હતી. ઓમાનની કોર્ટે તેના પ્રત્યાર્પણનો આદેશ આપ્યો હતો અને CBI તેને ભારત લાવી હતી. આ કેસમાં 3,500 કરોડની સંપત્તિ એટેચ થઈ છે.
મહાદેવ બેટિંગ એપનો પ્રમોટર સૌરભ ચંદ્રાકર ઝડપાયો, દુબઈથી ભારત લાવીને EDએ કરી મોટી મહાદેવ ઓનલાઈન બુક ગેરકાયદેસર બેટિંગ સિન્ડિકેટના સહ-માલિક અને પ્રમોટર સૌરભ ચંદ્રાકરની ED દ્વારા ધરપકડ કરવામાં આવી છે. EDએ 13.11.2026ના રોજ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA)-2002ની કલમ 19 હેઠળ આ કાર્યવાહી કરી હતી. રાયપુરની વિશેષ કોર્ટે સૌરભ ચંદ્રાકરને પૂછપરછ માટે 19.11.2026 સુધી એટલે કે 7 દિવસની ED કસ્ટડીમાં મોકલી આપ્યો છે. આ સિન્ડિકેટનો તે પ્રથમ પ્રમોટર છે જેને ભારત પરત લાવવામાં આવ્યો છે.
દુબઈથી ચાલતું હતું ગેરકાયદેસર બેટિંગ નેટવર્ક
EDની તપાસ મુજબ, સૌરભ ચંદ્રાકર અને તેનો અન્ય સાથી પ્રમોટર રવિ ઉપ્પલ દુબઈ સ્થિત મુખ્ય મથકથી મહાદેવ ઓનલાઈન બુક નામની અનેક ગેરકાયદેસર ઓનલાઈન બેટિંગ વેબસાઈટ્સ ચલાવતા હતા. આ માટે ભારત અને સંયુક્ત આરબ અમીરાત (UAE)માં બેટિંગ પેનલની ફ્રેન્ચાઈઝી બનાવવામાં આવી હતી. આ પ્લેટફોર્મ પર ખેલાડીઓ પાસેથી મળતી રકમ અન્ય લોકોના નામે ખોલાયેલા બેંક ખાતાઓમાં જમા કરવામાં આવતી હતી અને ત્યારબાદ હવાલા મારફતે ભારતની બહાર મોકલવામાં આવતી હતી.
દર મહિને અંદાજે 450 કરોડ રૂપિયાની કમાણી

EDના જણાવ્યા અનુસાર, સપ્ટેમ્બર 2023માં સમન્સ જારી થવા છતાં સૌરભ ચંદ્રાકર તપાસ એજન્સી સમક્ષ હાજર થયો નહોતો અને સતત તપાસથી બચતો રહ્યો હતો. EDની અરજી પર વિશેષ PMLA કોર્ટે 04.09.2023ના રોજ તેની સામે બિન-જામીનપાત્ર વોરંટ જારી કર્યું હતું, જેના પગલે EDની વિનંતી પર ઈન્ટરપોલે પણ તેની સામે રેડ નોટિસ જારી કરી હતી.
હાઈકોર્ટમાં અરજી ફગાવાઈ, વાનુઆતુનો પાસપોર્ટ મેળવ્યો
સૌરભે આ વોરંટને છત્તીસગઢ હાઈકોર્ટમાં પડકાર્યું હતું, પરંતુ 22.03.2025ના રોજ તેની અરજી ફગાવી દેવામાં આવી હતી. તપાસમાં સામે આવ્યું કે ભારતીય પાસપોર્ટ હોવા છતાં તેણે વાનુઆતુનો પાસપોર્ટ મેળવ્યો હતો. તેણે વિશેષ કોર્ટમાં એવો દાવો પણ કર્યો હતો કે 28.06.2022ના રોજ તેણે ભારતીય નાગરિકતા છોડી દીધી હતી.દુબઈથી ચાલતું હતું ગેરકાયદેસર બેટિંગ નેટવર્ક

સૌરભે આ વોરંટને છત્તીસગઢ હાઈકોર્ટમાં પડકાર્યું હતું, પરંતુ 22.03.2025ના રોજ તેની અરજી ફગાવી દેવામાં આવી હતી. તપાસમાં સામે આવ્યું કે ભારતીય પાસપોર્ટ હોવા છતાં તેણે વાનુઆતુનો પાસપોર્ટ મેળવ્યો હતો. તેણે વિશેષ કોર્ટમાં એવો દાવો પણ કર્યો હતો કે 28.06.2022ના રોજ તેણે ભારતીય નાગરિકતા છોડી દીધી હતી.ઓમાનની કોર્ટે ભારત પ્રત્યાર્પણનો આપ્યો આદેશ
EDએ સૌરભને ભારત પરત લાવવા માટે ભારત અને ઓમાન વચ્ચેની પ્રત્યાર્પણ સંધિ હેઠળ કાર્યવાહી કરી હતી. વિશેષ કોર્ટ મારફતે ઓમાનને પ્રત્યાર્પણની વિનંતી મોકલવામાં આવી હતી, જેના આધારે 08.10.2026ના રોજ મસ્કતની અપીલ કોર્ટે તેના ભારત પ્રત્યાર્પણનો આદેશ આપ્યો હતો.
નકલી દસ્તાવેજો સાથે એરપોર્ટ પરથી ઝડપાયો
ભારતીય દૂતાવાસ તરફથી સૌરભની ભારતીય નાગરિકતાની પુષ્ટિ થયા બાદ ઓમાનની કોર્ટે નાગરિકતા છોડવા અંગેની તેની દલીલ ફગાવી દીધી હતી. કોર્ટના રેકોર્ડ મુજબ, તેને મસ્કત ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી નકલી મુસાફરી દસ્તાવેજો દ્વારા બહાર જવાનો પ્રયાસ કરતી વખતે ઝડપી લેવામાં આવ્યો હતોCBIની ટીમ મસ્કતથી ભારત લઈ આવી
ત્યારબાદ CBIની ટીમ 01.11.2026ના રોજ તેને મસ્કતથી ભારત લઈ આવી હતી. EDએ આ સમગ્ર કાર્યવાહીમાં સહયોગ બદલ ઓમાનના અધિકારીઓનો આભાર માન્યો છે.
અત્યાર સુધીમાં 3,500 કરોડ રૂપિયાની સંપત્તિ એટેચ
મહાદેવ બેટિંગ એપ કેસમાં ED અત્યાર સુધીમાં અંદાજે 190 સ્થળો પર દરોડા પાડી ચૂકી છે. તપાસ દરમિયાન લગભગ 2,000 કરોડ રૂપિયા જપ્ત અથવા ફ્રીઝ કરવામાં આવ્યા છે, જ્યારે અંદાજે 3,500 કરોડ રૂપિયાની સંપત્તિ એટેચ કરવામાં આવી છે. આમાં વિદેશમાં આવેલી અંદાજે 1,800 કરોડ રૂપિયાની સંપત્તિનો પણ સમાવેશ થાય છે, ઉપરાંત દુબઈમાં 22 સ્થાવર મિલકતો પણ એટેચ કરાઈ છે.
સૌરભ ચંદ્રાકર કેસમાં ધરપકડ કરાયેલો 15મો આરોપી