🔥 ट्रेंडिंग શામળાજી નજીક સાબરણ ગામમાં દીપડાનો આતંક... शिवांशु मिश्रा न्यायालय से सजा, फिर भी स्कूल में ड्यू... ધોરાજી BAPS સ્વામિનારાયણ મંદિરમાં ભક્ત... नाबालिक बालिका के साथ छेड़छाड़ करने वाले... पिंक समाधान दिवस में डीएम ने दिखाई संव...
18 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

શામળાજી નજીક આશીર્વાદ હોટલમાં થયેલા હુમલા મામલે DySP દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજાઈ..

✍️ रिपोर्टर: Shahbuddin A Shiroya 🗓 17 अक्टू. 2026, 11:00 PM 👁 27
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

અરવલ્લી જિલ્લાના શામળાજી નજીક નવા વેણપુર ખાતે આવેલી આશીર્વાદ હોટલમાં થયેલા હુમલા પ્રકરણમાં નાયબ પોલીસ અધિક્ષક જે. ડી. વાઘેલાએ પ્રેસ કોન્ફરન્સ યોજી ગુના અંગે વિસ્તૃત માહિતી આપી..

અરવલ્લીના-:
શામળાજી નવા વેણપુર વિસ્તારમાં આવેલી આશીર્વાદ હોટલમાં થયેલા હુમલાના બનાવ અંગે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.આ મામલે નાયબ પોલીસ અધિક્ષક જે. ડી. વાઘેલાએ પ્રેસ કોન્ફરન્સ યોજી ગુના અંગેની વિગતો જાહેર કરી હતી.પોલીસ અધિકારીએ જણાવ્યું કે આ હુમલાના ગુનામાં સંડોવાયેલા આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. ઘટનાના પગલે પોલીસ દ્વારા તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે અને આરોપીઓને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવવામાં આવી છે..

આ પ્રેસ કોન્ફરન્સમાં ગુનાની તપાસ અને આરોપીઓની ધરપકડ અંગેની રણનીતિ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ ચાલી રહી છે અને ટૂંક સમયમાં જ આરોપીઓને કાયદાના સકંજામાં લેવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી છે.
📲Get App