🔥 TRENDING નવરાત્રિએ SPB નવસર્જન શાળાની બાળાઓ બની... નવરાત્રિએ SPB નવસર્જન શાળાની બાળાઓ બની... નળ સરોવરમાં બોટમેનની તાલીમ દરમિયાન યુવ... बालकांच्या सर्वांगीण विकासात अंगणवाडी... માધાપર પોલીસ સ્ટેશન બોરની મોટરના કેબલન... India Sees Lowest Farm Fires Since 201...
16 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન (DSIR)ની મુલાકાતે

✍️ Reporter: Atul Thakor 🗓 16 Oct 2026, 06:58 PM 👁 9
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન (DSIR)ની મુલાકાત લઈને ત્યાં આકાર લઈ રહેલા મહત્વપૂર્ણ ઔદ્યોગિક, સામાજિક અને શહેરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સની પ્રગતિની વિસ્તૃત સમીક્ષા કરી...

🔹 માન. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝનથી રાજ્યમાં નિર્માણ થઈ રહેલા મહત્વપૂર્ણ વિકાસલક્ષી ફ્લેગશીપ પ્રોજેક્ટ્સની સાઈટ મુલાકાત લઈને સ્થળ સમીક્ષાનો ઉપક્રમ મુખ્યમંત્રીશ્રીએ હાથ ધર્યો છે;

🔹 આ ઉપક્રમમાં તેમણે ધોલેરા SIR અને લોથલમાં નિર્માણાધીન નેશનલ મેરિટાઈમ હેરિટેજ કોમ્પલેક્ષની પ્રગતિ હેઠળની કામગીરી સ્થળ સમીક્ષા કરી; મુખ્યમંત્રીશ્રીએ ધોલેરાની સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમમાં મહત્વપૂર્ણ ટાટા ઇલેક્ટ્રોનિક્સ સેમિકન્ડક્ટર ફેબ્રિકેશન ફેસિલિટીની પણ પ્રત્યક્ષ મુલાકાત લીધી હતી...

🔹 અમદાવાદ - ધોલેરા એક્સપ્રેસ વે - ઇન્ટરનેશનલ એરપોર્ટ - ભીમનાથ - ધોલેરા લોજિસ્ટિક હબ લાઇન અને સેમી હાઇ-સ્પીડ રેલવે પ્રોજેક્ટ્સની સર્વગ્રાહી સમીક્ષા બેઠક...

🔹 ઉપરાંત, વન વિભાગ અને સદભાવના ટ્રસ્ટના સહયોગથી 53 હેક્ટર ગ્રીન સ્પેસમાં 1.11 લાખથી વધુ રોપાઓ વાવવાની કામગીરી તેમજ વૃક્ષોના ઊંચા જીવંત દર માટે અપનાવવામાં આવેલી 'ડ્રમ પ્લાન્ટેશન' ટેક્નિકનું પણ મુખ્યમંત્રીશ્રીએ મૂલ્યાંકન કર્યું...
📲Get App