🔥 ट्रेंडिंग पंजाब पुलिस अधिकारी पर युवक को अगवा कर... टीकमगढ़ में फर्जी बीपीएल कार्ड घोटाले... इंदौर में कांग्रेस के कार्यकर्ता मुख्य... हाईकोर्ट ने मॉडल त्विषा शर्मा के मौत म... ICC Unveils Master Plan to Boost Crick... नवादा स्थायी लोक अदालत में टेलीफोन संब...
08 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
District Development Coordination & Monitoring (DISHA) Committeeની યોજાઈ બેઠક

District Development Coordination & Monitoring (DISHA) Committeeની યોજાઈ બેઠક

✍️ रिपोर्टर: Atul Thakor 🗓 08 अक्टू. 2026, 06:26 PM 👁 17
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
વિકાસની દિશા, જનકલ્યાણનો સંકલ્પ...

આજ રોજ પાટણ ખાતે સાંસદ શ્રી ભરતસિંહ ડાભીના અધ્યક્ષસ્થાને District Development Coordination & Monitoring (DISHA) Committeeની યોજાયેલ બેઠકમાં ઉપસ્થિત રહેવાનું થયું.

આ બેઠક દરમિયાન કેન્દ્ર તથા રાજ્ય સરકારની વિવિધ વિકાસલક્ષી અને જનકલ્યાણકારી યોજનાઓની પ્રગતિની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી. વિવિધ વિભાગો દ્વારા હાથ ધરાયેલા વિકાસકાર્યો, યોજનાઓના અમલીકરણ તથા જનહિતલક્ષી કામગીરી અંગે જરૂરી ચર્ચા-વિચારણા કરવામાં આવી.
📲Get App