🔥 TRENDING Heavy Snow Blankets Himachal Pradesh’s... National e‑Governance Reform Conferenc... Uttarakhand Minister’s Husband Accuses... Uttarakhand Minister’s Husband Denies... Fire Devastates Ancient Maa Bhagwati T... Delhi Air Quality Improves as Mercury...
16 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
આજ રોજ પાલનપુર કલેક્ટર કચેરી ખાતે સાંસદ ગેનીબેન ઠાકોરના અધ્યક્ષસ્થાને ‘દિશા’ (DISHA) કમિટીની બેઠક યોજાઈ

આજ રોજ પાલનપુર કલેક્ટર કચેરી ખાતે સાંસદ ગેનીબેન ઠાકોરના અધ્યક્ષસ્થાને ‘દિશા’ (DISHA) કમિટીની બેઠક યોજાઈ

✍️ Reporter: Atul Thakor 🗓 16 Oct 2026, 07:00 PM 👁 17
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
આજ રોજ પાલનપુર કલેક્ટર કચેરી ખાતે સાંસદ ગેનીબેન ઠાકોરના અધ્યક્ષસ્થાને ‘દિશા’ (DISHA) કમિટીની બેઠક યોજાઈ.

આ બેઠકમાં મનરેગા, આવાસ યોજના સહિત વિવિધ જનકલ્યાણકારી યોજનાઓની કામગીરીની સમીક્ષા કરી હતી. યોજનાઓનો લાભ સમાજના છેવાડાના માનવી સુધી પહોંચે અને કોઈપણ લાભાર્થી સરકારી યોજનાઓના લાભથી વંચિત ન રહે તે માટે સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી.

જનકલ્યાણ અને વિકાસકાર્યોને પ્રાથમિકતા આપી દરેક લાભાર્થી સુધી સરકારી યોજનાઓનો લાભ પહોંચે તે માટે અમે કટિબદ્ધ છીએ.
📲Get App