🔥 TRENDING અમદાવાદની હોસ્પિટલમાં ડૉક્ટરનો ગુસ્સો:... Court Rules: Out-of-State Produce Ente... Uttarakhand HC Seeks Reply on PIL Alle... Delhi records 98 dengue cases in first... Delhi Police Equip Officers with Bodyc... Delhi to Enforce New GRAP Rules Across...
06 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
નવસારી જિલ્લામાં Digipay અને Insurance સર્વિસ ના વર્કશોપ નું આયોજન
National

નવસારી જિલ્લામાં Digipay અને Insurance સર્વિસ ના વર્કશોપ નું આયોજન

✍️ Reporter: કમલેશ સોલંકી 🗓 20 Aug 2026, 01:26 PM 👁 82
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

નવસારી જિલ્લામાં Digipay અને Insurance સર્વિસ ના વર્કશોપ નું આયોજન

આજ રોજ નવસારી જિલ્લામાં Digipay અને Insurance સર્વિસ ના વર્કશોપ નું આયોજન કરવામાં આવ્યું જેમાં નવસારી અને શીખલી તાલુકાના VLE વર્કશોપ માં હાજર રહ્યા હતા,
VLE વર્કશોપ ખૂબ જ સફળ અને પ્રેરણાદાયી રહ્યો!
આજના વર્કશોપના મુખ્ય વિષયો:
* Digipay: ડિજિટલ બેંકિંગ ક્ષેત્રે ગામડાઓ સુધી સેવાઓ પહોંચાડવી. સાથે તેમાં કામ માં વધારો કઈ રીતે કરી શકીએ તેની વિસ્તૃત ચર્ચા કરી સાથે....
* NPS (નેશનલ પેન્શન સ્કીમ): નાગરિકોનું ભવિષ્ય સુરક્ષિત કરવાનો શ્રેષ્ઠ પ્રયાસ.
* Tele Law: દરેક નાગરિકને ઘરે બેઠા ઝડપી અને સરળ કાનૂની સલાહ આપવી.
* Insurance: પરિવાર અને બિઝનેસની નાણાકીય સુરક્ષા સુનિશ્ચિત કરવી.
* CSC Services: નાગરિક સેવાઓ વધુ ઝડપી અને પારદર્શક બનાવી દરેક ઘર સુધી પહોંચાડવી.

VLE મિત્રો એ માત્ર ડિજિટલ સેવા પૂરી પાડનાર નથી, પરંતુ આપણા વિસ્તારના ડિજિટલ વિકાસના સાચા ધ્વજવાહક છે. તમે ગ્રાહકોને ઉત્કૃષ્ટ સેવાઓ પૂરી પાડીને ભારતને ડિજિટલ રીતે સશક્ત બનાવવામાં સિંહફાળો આપી રહ્યા છો.
ચાલો, આજથી આપણે એક વધુ નિર્ણય કરીએ આ વર્કશોપમાંથી મળેલા નવા જ્ઞાન અને ઊર્જા સાથે આપણી સેવાઓનો વધુ વિસ્તાર કરીએ અને નવસારીના ખૂણે-ખૂણે ડિજિટલ ક્રાંતિનો સંદેશ પહોંચાડીએ!
📲Get App