🔥 TRENDING Tandav Ram makes grand entry as contes... जोगराजपुर में कोटेदार ने कम राशन देने... સુરત અને અમદાવાદના કોર્ટમાં બોમ્બ ધમકી... વાસણા પોલીસે રૂ.14 કરોડનું બુચ મારનાર... રાજકોટમાં નંબર પ્લેટ વગરની ગાડીઓ અને બ... Darchaula માં મોટો ભૂસ્ખલન: ચૌલાની નદી...
05 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

અરવલ્લી જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર (DIC) ખાતે ફરજ બજાવતા ઇન્ચાર્જ જનરલ મેનેજર ટી.વી. પટેલ તેમજ ડેપ્યુટી કમિશનરના ચાર્જમાં રહેલા મેનેજર ફાલ્ગુન પટ

✍️ Reporter: Angari Yogesh kumar 🗓 05 Sep 2026, 06:10 PM 👁 1
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

રજૂઆતમાં જણાવ્યા અનુસાર, સરકારશ્રી દ્વારા કમિશનર કુટીર અને ગ્રામોદ્યોગ કચેરી મારફતે અરવલ્લી જિલ્લાને જનરલ પ્લાનમાં રૂ. ૯.૭૬ કરોડ, SC પ્લાનમાં રૂ. ૩૧ લાખ અને ST પ્લાનમાં રૂ. ૮ લાખ મ

અરવલ્લી જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર (DIC) ખાતે ફરજ બજાવતા ઇન્ચાર્જ જનરલ મેનેજર ટી.વી. પટેલ તેમજ ડેપ્યુટી કમિશનરના ચાર્જમાં રહેલા મેનેજર ફાલ્ગુન પટેલની ઘોર બેદરકારી અને નબળી કામગીરી સામે સામાજિક કાર્યકર આશુતોષ રાઠોડ દ્વારા જિલ્લા કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે.
રજૂઆતમાં જણાવ્યા અનુસાર, સરકારશ્રી દ્વારા કમિશનર કુટીર અને ગ્રામોદ્યોગ કચેરી મારફતે અરવલ્લી જિલ્લાને જનરલ પ્લાનમાં રૂ. ૯.૭૬ કરોડ, SC પ્લાનમાં રૂ. ૩૧ લાખ અને ST પ્લાનમાં રૂ. ૮ લાખ મળી કુલ કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી. રાજ્યના અન્ય તમામ જિલ્લાઓએ આ ગ્રાન્ટનો યોગ્ય ઉપયોગ કરીને કામગીરી પૂર્ણ (ઝીરો-ઝીરો) કરી દીધી છે, પરંતુ અરવલ્લી જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના અધિકારીઓની આળસ અને યોગ્ય સમયે સહી ન કરવાની નીતિના કારણે આશરે ૩,૦૦૦ જેટલા સબસીડી ક્લેમ પેન્ડિંગ પડ્યા છે.
📲Get App