🔥 ट्रेंडिंग શિલજ કેનાલ રોડ અકસ્માતમાં મહિલાની મૃત્... अमृतसर में ड्रोन से गिराए गए हथियारों... अमृतसर पुलिस ने 10 नई पीसीआर गाड़ियां... अमृतसर में पैसे के लेन‑देन पर महिला पर... સાધલીમાં વરસાદ પડતાં ઠંડક પ્રસરી હતી જૂનાગઢના ડુંગરપુરમાંથી નકલી દૂધ બનાવવા...
16 सित. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

dharm

✍️ रिपोर्टर: Soni Hemantkumar Vinodlal 🗓 16 सित. 2026, 09:30 PM 👁 14
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

dharm

દેવગઢબારિયા ગુરુકૃપા સોસાયટીમાં ભગવાન ગણેશની પૂજા
દેવગઢબારિયા ના ગુરુકૃપા સોસાયટીમાં ગણપતિ બાપ્પા ની સ્થાપના કરવામાં આવે છે આ વર્ષે પણ ભગવાન શ્રી ગણપતિ બાપ્પા ની ત્રીજા દિવસે ભગવાન ની આરતી તથા દર્શન નો લાભ સૌ સોસાયટી માં રહેતા હરિભક્તો દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું.સૌ લોકો ભેગા થઇ ગણપતિ બાપ્પા મોરિયા ના નાદ સાથે ભક્તિ મય બની બાળકો ભક્તિ પુવક ભજન કરે છે આમ બાપા ને લાડ લડાવે છે
📲Get App