🔥 TRENDING १ ऑक्टोबरपासून खिशाला कात्री! SBI एटीए... மதுரையில் உள்ள வில்லாபுரம் ஜெயவிலாஸ் ம... કેકારવ પ્રાથમિક શાળા ખાતે સેવા સેતુ કા... સ્પેસટેક ક્ષેત્રે ગુજરાતે વગાડ્યો ડંકો... Rotary Club news આમોદ તાલુકાના પુરસા ગામમાં માર્ગ પર મગ...
30 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Sports

હિંમતનગરમાં DGP કપ-2026 સાયકલિંગ સ્પર્ધા: અમદાવાદના મહેશ વાઘેલા અને ગાંધીનગર રેંજની દિપાલી ધોળકિયા વિજેતા..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 30 Sep 2026, 05:26 PM 👁 15
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં DGP કપ-2026 સાયકલિંગ સ્પર્ધા યોજાઈ, જેમાં અમદાવાદના મહેશ વાઘેલા અને ગાંધીનગર રેંજની દિપાલી ધોળકિયા પ્રથમ ક્રમે રહ્યા..

સાબરકાંઠાના-:
હિંમતનગરમાં DGP કપ-2026 અંતર્ગત એક રોમાંચક સાયકલિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.આ સ્પર્ધામાં અમદાવાદના મહેશ વાઘેલાએ પુરુષ વિભાગમાં પ્રથમ સ્થાન મેળવી શ્રેષ્ઠ દેખાવ કર્યો હતો.જ્યારે મહિલા વિભાગમાં ગાંધીનગર રેંજની દિપાલી ધોળકિયા વિજેતા બન્યા હતા.આ સ્પર્ધામાં પોલીસ જવાનોએ ભારે ઉત્સાહ સાથે ભાગ લીધો હતો.સ્પર્ધા દરમિયાન પોલીસકર્મીઓએ પોતાની શારીરિક ક્ષમતા, ફિટનેસ અને સાહસિક વૃત્તિનું ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું.આ પ્રકારની સ્પર્ધાઓ પોલીસ દળના જવાનોને તંદુરસ્ત રહેવા અને તેમની કાર્યક્ષમતા જાળવી રાખવા માટે પ્રોત્સાહિત કરે છે..

હિંમતનગર ખાતે યોજાયેલી આ સાયકલિંગ સ્પર્ધાએ પોલીસ જવાનોની પ્રતિબદ્ધતા અને શિસ્તનું પ્રતિક બની રહી.વિજેતાઓને પુરસ્કૃત કરવામાં આવ્યા હતા અને સમગ્ર કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.
📲Get App