🔥 TRENDING E‑rickshaw driver’s burnt body identif... जयपुर जिला प्रमुख चुनाव : दोनों दलों न... సగర (ఉప్పర) సంఘం డిమాండ్లపై ఎమ్మెల్యే... कुंड बालाजी पर सिंदूरी चोला से सजी भव्... नांगल शेरपुर मे ं सामूहिक पितृ तर्पण देव दीपावली श्रद्धा और उल्लास के साथ म...
25 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
National

દહેગામમાં શરૂ થઈ નવી ન્યૂઝ ચેનલ – DEVIPUJAK DAHEGAM NEWS

✍️ Reporter: Vaghela Sunny Gopalbhai 🗓 25 Nov 2026, 10:01 AM 👁 20
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

દેવી પૂજક સમાજનો અવાજ બનશે DEVIPUJAK DAHEGAM NEWS. હવે સમાજના દરેક સમાચાર એક જ પ્લેટફોર્મ પર.

દહેગામ: દેવી પૂજક સમાજ માટે એક નવી પહેલ શરૂ કરવામાં આવી રહી છે.

DEVIPUJAK DAHEGAM NEWS નામથી એક નવું ન્યૂઝ પ્લેટફોર્મ શરૂ કરવાનો હેતુ છે.

આ માધ્યમ દ્વારા દેવી પૂજક સમાજના સામાજિક કાર્યક્રમો, મીટિંગો, યુવાનોની પ્રવૃત્તિઓ, સમાજના પ્રશ્નો અને વિકાસલક્ષી સમાચારો લોકો સુધી પહોંચાડવામાં આવશે.

સમાજના દરેક વ્યક્તિને પોતાના વિસ્તારના સમાચાર પહોંચાડવાની તક મળશે.

ચાલો, સાથે મળીને સમાજનો અવાજ બુલંદ બનાવીએ.

DEVIPUJAK DAHEGAM NEWS
સમાજનો અવાજ, સમાજની ઓળખ!
📲Get App