स्थानीय
CTM‑રામોલ‑ન્યૂ મણિનગર‑રિંગ રોડ પર સ્ટ્રીટ લાઈટ નથી — રાત્રિ માં અપઘાત નો જોખમ
CTM થી રામોલ, ન્યૂ મણિનગર અને રિંગ રોડને જોડતો મુખ્ય માર્ગ રાત્રે સ્ટ્રીટ લાઈટ વિના અંધકારમાં રહે છે, જે વાહન અકસ્માતનો જોખમ વધારી રહ્યું છે.
CTM થી રામોલ, ન્યૂ મણિનગર અને રિંગ રોડને જોડતો મુખ્ય માર્ગ રાત્રિ સમયે સ્ટ્રીટ લાઈટ વિના અંધકારમાં રહે છે, જે માર્ગને અંધકારમય અને જોખમી બનાવે છે.
આ માર્ગ પર રાત્રે વાહનોની ભારે અવરજવર રહે છે, ત્યારે લાઈટની સુવિધા ન હોવાને કારણે અકસ્માતનો ગંભીર ખતરો ઉભો થયો છે.
AMC તંત્રને સીધો સવાલ – મુખ્ય રોડ બનાવી દીધો, પરંતુ સ્ટ્રીટ લાઈટ નાખવાનું ભૂલી ગયા? નાગરિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ માર્ગ પર તાત્કાલિક સ્ટ્રીટ લાઈટની વ્યવસ્થા કરવામાં આવે અને જવાબદાર અધિકારીઓ દ્વારા સ્થળ તપાસ કરવામાં આવે તેવી માંગ.
જનતાની સુરક્ષા સાથે બેદરકારી ચલાવી લેવામાં નહીં આવે.