સમી ખાતે CSC સેન્ટરમાં બ્લડ ડોનેશન કેમ્પ ✍️ Reporter: Atul Thakor 🗓 17 Sep 2026, 10:27 AM 👁 11 Share: 🔗 Share 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post 📋 Copy પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના શાસનના 25 વર્ષ સેવા સંર્પણ અંતર્ગત અભિયાન અંગે આજે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે સમી ખાતે CSC સેન્ટરમાં બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો..