🔥 TRENDING Ludhiana: 24 Farmers Receive Incentive... Century Public School Honors Meritorio... Jalandhar Car Catches Fire While Movin... Woman Found Dead in Delhi Home Under S... सड़क पर फंसी गाड़ी, सरकार से कड़े नियम... બનાસકાંઠા, ડીસા: એલસિબી પાલનપુરે બે ઘર...
28 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

ધાંગધ્રા, અમદાવાદ હાઈવે પર CNG ટ્રકનું પલટાણ, ડ્રાઇવરને ગંભીર ઇજા

✍️ Reporter: Bhatti Sinkandar Gulabbhai 🗓 28 Nov 2026, 06:05 PM 👁 48
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ધાંગધ્રા, અમદાવાદ હાઈવે પર દુદાપુર ઓનેસ્ટ હોટલપાસે CNG ગેસ ભરેલો ટ્રક પલટી ગયો, જેના કારણે ડ્રાઇવરને ગંભીર ઇજા થઈ અને નગરપાલિકા ફાયર ટીમ સ્ટેનબાય રાખવામાં આવી.

બ્રેકિંગ ન્યુઝ
ધાંગધ્રા, અમદાવાદ હાઈવે પર દુદાપુર ઓનેસ્ટ હોટલપાસે CNG ગેસ ભરેલો ટ્રક પલટી ગયો. ટ્રકનું પલટાણ સ્થળની નજીક ટ્રાફિકને તાત્કાલિક અસર પહોંચાડી.
લટાણમાં ટ્રકનું ડ્રાઇવર ગંભીર ઇજા પામ્યો. તાત્કાલિક તબીબી સહાય માટે એમ્બ્યુલન્સને સ્થળ પર મોકલવામાં આવી અને ઇજાગ્રસ્તને નજીકના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યોહતો
નગરપાલિકા ફાયર ટીમને તાત્કાલિક સ્થળે મોકલવામાં આવી અને ટ્રકમાં રહેલી CNG ગેસની સુરક્ષા માટે સ્ટેનબાય રાખવામાં આવી. ટ્રાફિકને સુરક્ષિત કરવા માટે માર્ગને થોડા સમય માટે બંધ કરવામાં આવ્યો, ત્યારબાદ ટ્રાફિક ફરી શરૂ થયો હતો
રિપોર્ટર સિકંદર ભટ્ટી ધાગધ્રા
📲Get App