🔥 ट्रेंडिंग ભાવનગર એ.સી.બી. દ્વારા મીતુલભાઈ જગદીશભ... રાજકોટના માંડાડુંગરમાં નકલી નોટો છાપતા... ਹੁਸ਼ਿਆਰਪੁਰ ਦੇ ਸਰਹਾਲਾ ਕਲਾਂ ਵਿੱਚ ਨਸ਼ਾ ਤਸ... भाणवड़ तपोवन के बच्चों ने 551 किमी साइ... मेघालय सीएम ने बी. बी. लिंघदो मेमोरियल... 🚨🔥 अमेठी में वोटर लिस्ट पर महाबवाल!...
27 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
अपराध

સાબરકાંઠા પોલીસની સતર્કતા અને CCTV ટેકનોલોજીથી હિંમતનગરમાં ૬૫ લાખનું ગુમ થયેલ બેંક ચેક મળ્યો..

✍️ रिपोर्टर: Shahbuddin A Shiroya 🗓 27 अक्टू. 2026, 08:50 PM 👁 29
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

CCTV કેમેરા અને પોલીસની તત્કાળ કાર્યવાહી દ્વારા હિંમતનગરમાં ગુમ થયેલ ૬૫ લાખ રૂપિયાનો બેંક ચેક શોધી ને તેના માલિકને સુરક્ષિત રીતે પરત આપવામાં આવ્યો..

સાબરકાંઠાના-:
હિંમતનગર ખાતે નેત્રમ શાખા દ્વારા કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરના CCTV કેમેરાની મદદથી ગુમ થયેલ ૬૫ લાખ રૂપિયાનો બેંક ચેક શોધવામાં આવ્યો.પોલીસની સતર્કતા અને ટેકનોલોજીનો અસરકારક ઉપયોગ દર્શાવતો આ કિસ્સો ચેકને સમયસર શોધી ને મૂળ માલિકને હસ્તાંતર કરવામાં આવ્યો..

અધિકારીઓએ જણાવ્યું કે આવી કામગીરીમાં નાગરિકોના સહકાર અને વિશ્વાસ મહત્વપૂર્ણ છે.આ ઘટના નાગરિકોનું સુરક્ષા પ્રત્યેનું વિશ્વાસ વધારશે અને પોલીસની પ્રતિબદ્ધતા દર્શાવે છે.
📲Get App