🔥 TRENDING Delhi CM Launches Udyog Mitra Portal f... Tripura Food Minister Reviews Food‑Sec... Tripura CM Manik Saha says Opposition... Tripura TMC urges citizens to follow C... Himachal proposes moving Parwanoo toll... Taxi climbs onto divider beneath railw...
29 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ભાવનગર માં જાહેર માં બાઈક તોડફોડ કરતાં શખ્સ નો વીડિયો વાઇરલ , ઘટના CCTV માં કેદ
Viral & Trending

ભાવનગર માં જાહેર માં બાઈક તોડફોડ કરતાં શખ્સ નો વીડિયો વાઇરલ , ઘટના CCTV માં કેદ

✍️ Reporter: Makvana Jaydip 🗓 02 Aug 2026, 10:10 AM 👁 77
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ભાવનગરમાં જાહેર માર્ગ પર પાર્ક કરેલી બાઈકમાં એક શખ્સ દ્વારા તોડફોડ કરવામાં આવતી હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. સમગ્ર ઘટના નજીકમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ છે. વીડિયો વાયરલ થતાં લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
📲Get App