🔥 TRENDING NDA Secures 34 of 42 Seats in Silchar... Guwahati Police Detain 18 Bangladeshi... School Bus Hits Class 6 Girl Cycling R... SHO of Bhawanigarh Police Station Susp... सिकराय: सिकंदरा मे ट्रैक्टर ट्रेलर में... Government Releases Two DA Instalments...
08 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

CBI અને પોલીસ અધિકારી તરીકે ખોટી ઓળખ આપી 20 દિવસ સુધી ડિજિટલ અટકાયતથી 6 લાખ રૂપિયા છેતરપિંડીમાં આરોપી ધરપકડ..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 07 Oct 2026, 11:10 PM 👁 25
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસએ રાજસ્થાનના ભીલવાડા ખાતેથી 6 લાખ રૂપિયા છેતરપિંડીમાં આરોપીને ધરપકડ કરી, જેમાં આરોપીએ CBI અને પોલીસ અધિકારી તરીકે ખોટી ઓળખ આપી 20 દિવસ સુધી ડિજિટલ અટકાયતથી ડરાવ્યો હતો..

ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસએ રાજસ્થાનના ભીલવાડા ખાતેથી 6 લાખ રૂપિયા છેતરપિંડીમાં આરોપીને ધરપકડ કરી,જેમાં આરોપીએ CBI અને પોલીસ અધિકારી તરીકે ખોટી ઓળખ આપી 20 દિવસ સુધી ડિજિટલ અટકાયતથી ડરાવ્યો હતો..

આ આરોપીએ 20 દિવસ સુધી ફરિયાદીને 'Digital Arrest' નામે ડરાવી ધમકાવીને રૂપિયા 6,00,000/- ની છેતરપિંડી કરી.પોલીસ અધિકારીઓએ તપાસમાં આરોપીની ઓળખ અને ખોટી ઓળખની પુષ્ટિ કરી, અને ભીલવાડા ખાતેથી આરોપીની ધરપકડ કરી.આ કેસમાં સાયબર ક્રાઇમ પોલીસની ઝડપી કાર્યવાહી અને તપાસની કાર્યક્ષમતાને પ્રશંસા મળી.
📲Get App