🔥 ट्रेंडिंग सुशील नगर विद्युत उपकेंद्र की पहल, घर-... પંચશીલ ગર્લ્સ હાઈસ્કૂલમાં તાલુકા કક્ષા... ગાંધીધામ, આદિપુર અને અંજારમાં પોલીસની... बिलासपुर के तेलीपारा में दुर्गा आगमन क... बिदर में कर्नाटक सेना अध्यक्ष बासवराज... लाखिसराई में NEET रिटेस्ट धोखाधड़ी में...
13 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

અમદાવાદ ખાતે આયોજિત BRICS ટ્રેડિશનલ એન્ડ ઇન્ડિજીનસ ડેમોન્સ્ટ્રેશન ગેમ્સ-2026નો પ્રારંભ...

✍️ रिपोर्टर: Atul Thakor 🗓 13 अक्टू. 2026, 05:58 PM 👁 16
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
અમદાવાદ ખાતે આયોજિત BRICS ટ્રેડિશનલ એન્ડ ઇન્ડિજીનસ ડેમોન્સ્ટ્રેશન ગેમ્સ-2026નો પ્રારંભ...

કેન્દ્રીય રમતગમત મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાએ અમદાવાદના વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે કેન્દ્રીય રમતગમત મંત્રાલય દ્વારા ગુજરાત સરકારના સહયોગથી આયોજિત BRICS ટ્રેડિશનલ એન્ડ ઇન્ડિજીનસ સ્પોર્ટ્સ ડેમોન્સ્ટ્રેશન ગેમ્સ-2026નો પ્રારંભ કરાવ્યો...

પરંપરાગત રમતો માત્ર સ્પર્ધાનું માધ્યમ નથી, પરંતુ દેશોની સાંસ્કૃતિક ઓળખ, વારસો અને પેઢી દર પેઢી સચવાયેલી પરંપરાઓને જોડતું સશક્ત માધ્યમ છે : કેન્દ્રીય રમતગમત મંત્રીશ્રી

ગુજરાતમાં પ્રથમ વખત આયોજિત BRICS ટ્રેડિશનલ એન્ડ ઇન્ડિજીનસ સ્પોર્ટ્સ ગેમ્સના પ્રારંભે નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ ભારતના પ્રાચીન રમતગમત વારસા તથા યોગ અને મલ્લખંભ જેવી પરંપરાઓનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે પરંપરાગત અને સ્વદેશી રમતો ભારતની સમૃદ્ધ સાંસ્કૃતિક વિરાસત, સામાજિક એકતા અને પેઢી દર પેઢી જળવાઈ રહેલી રાષ્ટ્રીય ઓળખનું પ્રતીક છે...
📲Get App