🔥 ट्रेंडिंग सुप्रीम कोर्ट में उत्तर प्रदेश बनाम ए.... यूपी का पूर्वांचल: अपराध से विकास की ओ... इंदौर कोर्ट कमेटी: सड़क सुरक्षा के लिए... नीट विवाद: भोपाल में एनएसयूआई का सत्या... राजस्थान: पुरानी रंजिश में युवक की खेत... कूनो नेशनल पार्क में सड़क पर आराम फरमा...
30 जून 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
*Breaking News: વૈભવ સૂર્યવંશીના ડેબ્યૂ પર ફરી સસ્પેન્સ, શું ઈંગ્લેન્ડ સિરીઝમાં નહીં રમે એક પણ મેચ?*
खेल

*Breaking News: વૈભવ સૂર્યવંશીના ડેબ્યૂ પર ફરી સસ્પેન્સ, શું ઈંગ્લેન્ડ સિરીઝમાં નહીં રમે એક પણ મેચ?*

✍️ रिपोर्टर: Kansagara dipkumar chetanbhai 🗓 30 जून 2026, 12:20 PM 👁 21
*Breaking News: વૈભવ સૂર્યવંશીના ડેબ્યૂ પર ફરી સસ્પેન્સ, શું ઈંગ્લેન્ડ સિરીઝમાં નહીં રમે એક પણ મેચ?*

વૈભવ સૂર્યવંશીને આયર્લેન્ડ શ્રેણીમાં તક મળી ન હતી, અને ટીમ ઈન્ડિયા પણ શ્રેણી હારી ગઈ હતી. શું તે ઈંગ્લેન્ડ સામેની T20 શ્રેણીમાં રમશે? શું તેને ડેબ્યૂ કરવાની તક મળશે? એવી ચર્ચાઓ થઈ રહી છે કે વૈભવને ઈંગ્લેન્ડમાં પણ તક નહીં મળે.