🔥 ट्रेंडिंग झारखंड में संथाल क्रांतिरकारियों के सम... दिल्ली में आज से SIR शुरू: मुख्य तिथिय... झारखंड में अज्ञात बीमारी से एक परिवार... वर्ल्डले पहेली हल हुई: केरल ब्लास्टर्स... अमृतसर: 11 किलो हेरोइन, 1 किलो से अधिक... लुधियाना: सग्गू चौक के पास पांच दिन से...
30 जून 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Breaking News: આયર્લેન્ડના કોચે અચાનક આપ્યું રાજીનામું
खेल

Breaking News: આયર્લેન્ડના કોચે અચાનક આપ્યું રાજીનામું

✍️ रिपोर्टर: Kansagara dipkumar chetanbhai 🗓 30 जून 2026, 06:20 AM 👁 6
Breaking News: આયર્લેન્ડના કોચે અચાનક આપ્યું રાજીનામું, ટીમ ઈન્ડિયાને હરાવ્યા પછી આવો નિર્ણય કેમ લીધો?
આયર્લેન્ડ ક્રિકેટ ટીમે કોઈપણ ફોર્મેટમાં પહેલીવાર ભારતને હરાવ્યું હતું અને પછી સતત બીજી મેચ જીતી ઐતિહાસિક T20 શ્રેણી જીતી હતી. પરંતુ ઉજવણી વચ્ચે, ટીમના કોચના રાજીનામાના સમાચારે બધાને આશ્ચર્યચકિત કરી દીધા છે. ચાલી જાણીએ ભારત સામે સૌથી મોટી જીત બાદ આયર્લેન્ડના કોચે કેમ આપ્યું રાજીનામું.