🔥 TRENDING Daru ni party thay se “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત અ... ગુજ્જુ લવગુરુના પરિવારને મળી 3.50 કરોડ... जल भराव से परेशान व्यक्ति सिहामऊ रामनग... 1075 কলকাতায় কেন্দ্রীয় মন্ত্রীর সঙ্গে মুখ্য...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Breaking News: સોનામાં આવ્યો ‘જોરદાર ઉછાળો’, તો ચાંદીના ભાવ સતત ચોથા દિવસે ‘ગગડ્યા’
National

Breaking News: સોનામાં આવ્યો ‘જોરદાર ઉછાળો’, તો ચાંદીના ભાવ સતત ચોથા દિવસે ‘ગગડ્યા’

✍️ Kansagara dipkumar chetanbhai 🗓 30 Jun 2026, 10:55 AM 👁 51
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
Breaking News: સોનામાં આવ્યો ‘જોરદાર ઉછાળો’, તો ચાંદીના ભાવ સતત ચોથા દિવસે ‘ગગડ્યા’
છેલ્લા ત્રણ દિવસથી સોનાના ભાવમાં આવી રહેલા ઘટાડા પર હવે બ્રેક લાગી છે અને સોમવારે 29 જૂનના રોજ સોનાના ભાવમાં ફરી મોટો ઉછાળો જોવા મળ્યો છે. જો કે, સોનાથી વિપરીત ચાંદીના ભાવમાં સતત ચોથા દિવસે પણ ઘટાડો ચાલુ રહ્યો છે.
📲Get App