🔥 TRENDING भारत आदिवासी पार्टी नेता पर भाजपा के द... BCCI Names India and India A Squads fo... India Names New Zealand T20I Squad, Fa... BCCI Names Smriti Mandhana New Captain... The Times of India Announces Launch of... Prithviraj Sukumaran’s ₹45‑crore Onam...
07 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
BMW કાર ફ્લાયઓવર પરથી ખાબકી, 3 વિદ્યાર્થીઓના મોત, 1 ગંભીર હાલતમાં
Local

BMW કાર ફ્લાયઓવર પરથી ખાબકી, 3 વિદ્યાર્થીઓના મોત, 1 ગંભીર હાલતમાં

✍️ Reporter: Ranjanben Dharmendrbhai Panchal 🗓 20 Sep 2026, 04:45 PM 👁 53
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

મુંબઈના કોસ્ટલ રોડ પર વહેલી સવારે 5:30 વાગ્યે BMW કાર ફ્લાયઓવર પરથી ખાબકી, 21 વર્ષીય શનાય ગજ્જલ, 17 વર્ષીય ધૈર્ય શેઠ અને 20 વર્ષીય ઓન્મય ઓસવાલ ગંભીર હાલતમાં.

મુંબઈના કોસ્ટલ રોડ પર વહેલી સવારે 5:30 વાગ્યે મરીન ડ્રાઇવથી હજી અલી તરફ જતી BMW કાર પૂરપાટ ઝડપે ફ્લાયઓવર પરથી નીચે ખાબકી, અકસ્માતના ભયાનક દ્રશ્યો લાઇવ પ્રસારિત થયા.

આ દુર્ઘટનામાં 21 વર્ષીય શનાય ગજ્જલ અને 17 વર્ષીય ધૈર્ય શેઠ, બંને અમદાવાદના માસૂમ વિદ્યાર્થીઓ, ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યા.

20 વર્ષીય ઓન્મય ઓસવાલ અતિ ગંભીર હાલતમાં નાયર હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

મુંબઈની NMIMS કોલેજમાં અભ્યાસ કરતા આ યુવાનોના પરિવારજનોને પોલીસે જાણ કરી અને ફોરેન્સિક તપાસ શરૂ કરી છે.
📲Get App