🔥 TRENDING Police Disperse Crowd Amid Violent Cla... સુરતમાં હોટ ફિક્સ પ્લાસ્ટિક કચરામાં ફર... અહમદાબાદમાં ઈસનપુરના ચંડોળા તળાવની આસપ... સુરતમાં શ્યામ સંગિની ટેક્સટાઇલ માર્કેટ... રાજુલા તાલુકા, વિક્ટર ગામમાં 77મો ગ્રા... સુરતમાં સરોલીના શ્યામ સાંગિની ટેક્સટાઇ...
09 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ભારતીય જનતા યુવા મોરચા (BJYM) ગુજરાત પ્રદેશ દ્વારા આયોજિત થનારી ભવ્ય "વડનગરથી કાશી બાઇક રેલી"

✍️ Reporter: Vikramji Thakor 🗓 09 Sep 2026, 11:16 AM 👁 24
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ભારતીય જનતા યુવા મોરચા (BJYM) ગુજરાત પ્રદેશ દ્વારા આયોજિત થનારી ભવ્ય "વડનગરથી કાશી બાઇક રેલી"

📅 યાત્રાનો કાર્યક્રમ (Schedule)

પ્રસ્થાન તારીખ: ૧૭ સપ્ટેમ્બર ૨૦૨૬
યાત્રા પૂર્ણ થવાની તારીખ: ૦૭ ઓક્ટોબર ૨૦૨૬

📍 રૂટ (Route)
શરૂઆતનું સ્થળ: વડનગર (વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું જન્મસ્થળ)
અંતિમ સ્થળ: કાશી / વારાણસી (વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સંસદીય મતવિસ્તાર)

🛠️ રેલીની વિશેષતાઓ અને સગવડોસેવા,

સુરક્ષા અને સુવિધાની સંપૂર્ણ વ્યવસ્થા.

રોજનું આયોજન, કીટ અને ભોજનની વ્યવસ્થા.

સેફ્ટી રાઈડ, મેડિકલ સપોર્ટ અને ટેકનિકલ ટીમ સાથે ઉપલબ્ધ રહેશે.
📲Get App