🔥 TRENDING Darbhanga Police Arrest Shubham Kumar... Jabalpur High Court Rejects Petition S... Daughters Recreate Bhanwari Devi Murde... મહીસાગર જિલ્લા પોલીસ અધિક્ષક સફીન હસન... સુરત સાયબર ક્રાઈમ સેલે હરિયાણાના નૂહમા... Madhya Pradesh sacks doctor, suspends...
16 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Politics

હિંમતનગરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઉજવણી માટે તુલકા BJPનું આમંત્રણ..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 16 Sep 2026, 10:22 PM 👁 9
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સાબરકાંઠા જિલ્લા હિંમતનગરમાં તુલકા BJPએ આવતીકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઉજવણી માટે જનતા ને ભાગ લેવા વિનંતી કરી..

સાબરકાંઠાના-:
હિંમતનગરમાં આવતીકાલે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઉજવણીનું આયોજન કરવામાં આવશે.

તાલુકા ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને તમામ નાગરિકો, સમુદાય નેતા અને પક્ષના સભ્યોને આ ઉજવણીમાં ભાગ લેવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે.પાર્ટીનું કહેવું છે કે આ ઉજવણી દ્વારા પ્રધાનમંત્રીની નેતૃત્વ અને વિકાસની સિદ્ધિઓને સમુદાયમાં પ્રોત્સાહિત કરવા અને જનમતોમાં એકતા અને ઉત્સાહ વધારવાનો હેતુ છે.
📲Get App