🔥 TRENDING Police Detain CPI(M) Leaders, Halt Pla... Andhra Thermal Power Stations Hit Reco... Gujarat CM says Modi's 25‑year public... New 25-Year Water Governance Case Stud... Atul Purohit Promises Three New Garba... Delhi Police Detain Protestors During...
10 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

માન. મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel સાહેબના અધ્યક્ષસ્થાને મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠક

✍️ Reporter: Atul Thakor 🗓 10 Oct 2026, 04:18 PM 👁 17
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
માન. મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel સાહેબના અધ્યક્ષસ્થાને મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં માનનીય વડાપ્રધાન શ્રી Narendra Modi સાહેબની 25 વર્ષની સફળ જનસેવા અને રાષ્ટ્રસમર્પણને બિરદાવતો અભિનંદન પ્રસ્તાવ પસાર કરાયો.

𝐖𝐞 𝐰𝐢𝐥𝐥 𝐝𝐨 𝐢𝐭 ના મંત્ર સાથે દેશના વિકાસ, સુરક્ષા અને ગૌરવ માટે સમર્પિત માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના વ્યક્તિત્વ, કર્તૃત્વ અને નેતૃત્વને સાથી મંત્રીમંડળના સભ્યો સાથે હૃદયપૂર્વક અભિનંદન પાઠવ્યાં.
📲Get App