🔥 ट्रेंडिंग उदयपुर में कांग्रेस ने चुनावी संकल्प प... उदयपुर में कांग्रेस ने संकल्प पत्र जार... વિરમગામ શહેરમાં જન્માષ્ટમી પર્વની પરંપ... માતરીયા તળાવથી શક્તિનાથ સુધી 90 ભાગલેન... *காட்பாடியில் ஏரியில் மிதந்த அடையாளம்... नागा-टोसा रोड पर भूस्खलन, उत्तर सिक्कि...
06 सित. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
अपराध

Bhavnagar ST બસ સ્ટેન્ડ પર મહિલા હત્યાનો આરોપી ફૈઝલ સામે કડક કાર્યવાહી

✍️ रिपोर्टर: Ranjanben Dharmendrbhai Panchal 🗓 05 सित. 2026, 03:40 PM 👁 18
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ભાવનગરમાં બસ સ્ટેન્ડ પર થયેલી મહિલા હત્યાના આરોપી ફૈઝલ સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરાઈ છે.

ભાવનગર એસ.ટી. બસ સ્ટેન્ડના ભરચક વિસ્તારમાં સરાજાહેર મહિલાની નિર્મમ હત્યા થઈ. આરોપી ફૈઝલને પોલીસે ઝડપ્યો અને ઘટનાસ્થળે લઈ ગયા.

ગુનાની ગંભીરતાને ધ્યાને રાખીને નીલમબાગ પોલીસ દ્વારા આરોપીને ઘટનાસ્થળે લઈ જઈને સમગ્ર ઘટનાનું રી-કન્સ્ટ્રક્શન કરાવવામાં આવ્યું.

પોલીસે કડક કાર્યવાહી હાથ ધરાઈ છે અને કેસની તપાસ ચાલુ છે. આરોપી સામે કાનૂની કાર્યવાહી માટે જરૂરી પગલાં લેવામાં આવ્યા છે.
📲Get App