રાજ્યમાં દુષ્કાળ જાહેર કરવાની માંગ મુદ્દે આવતીકાલથી આમ આદમી પાર્ટીનો પ્લાન B શરૂ: પ્રવીણ રામ
Watch on:
▶️ YouTube
તારીખ: 08/09/2026
રાજ્યમાં દુષ્કાળ જાહેર કરવાની માંગ મુદ્દે આવતીકાલથી આમ આદમી પાર્ટીનો પ્લાન B શરૂ: પ્રવીણ રામ
108 તાલુકાઓમાં આવેલા દરેક ગામમાં ‘ગામ સત્યાગ્રહ’નું આયોજન થશે: પ્રવીણ રામ
આમ આદમી પાર્ટીની 108 ટીમો ગામે ગામ જઈને દુષ્કાળ જાહેર કરવાની અરજી ખેડૂતો પાસેથી લેશે: પ્રવીણ રામ
જ્યાં સુધી દુષ્કાળ જાહેર કરવામાં નહીં આવે અને સરકાર ખેડૂતોને રાહત નહીં આપે ત્યાં સુધી આમ આદમી પાર્ટીની લડત ચાલુ રહેશે: પ્રવીણ રામ
દુષ્કાળ જાહેર કરવો પડે એવી પરિસ્થિતિ છે, પરંતુ સરકાર દુષ્કાળ જાહેર કરતી નથી: પ્રવીણ રામ