🔥 TRENDING લાજપોર જેલમાંથી ગુજસીટોક આરોપી રાહુલ મ... સુરતમાં શ્યામ સંગિની ટેક્સટાઇલ માર્કેટ... Development Delays in Aul: What’s Stal... Kanak News airs 10 PM weather update o... Russia-Ukraine Conflict Continues Amid... હિંમતનગર-ઇડર હાઇવે પર સ્કોર્પિયો ગાડીએ...
21 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ભાદરવી પૂનમ મહામેળો-૨૦૨૬@અંબાજી

✍️ Reporter: Atul Thakor 🗓 21 Sep 2026, 10:28 PM 👁 16
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
*ભાદરવી પૂનમ મહામેળો-૨૦૨૬@અંબાજી*

*માઈભક્તોની સેવા એ જ અમારી ફરજ” : અંબાજી મેળામાં ૧૦૦૪ વધારાની એસ.ટી. બસો દોડશે*

*ભાદરવી પૂનમના મેળામાં માઈભક્તોની મુસાફરી બનશે સુગમ અને સુરક્ષિત*

*ગબ્બરથી અંબાજીનું ભાડું રૂ.૨૫ના બદલે રૂ.૨૦, અંબાજીથી દાંતા રૂ.૪૦ના બદલે રૂ.૩૫*

*મેળાને સ્વચ્છ અને પ્લાસ્ટિકમુક્ત રાખવાના પ્રયાસરૂપે એસ.ટી. બસોમાં કચરાપેટીની વ્યવસ્થા*

*સરસ વ્યવસ્થા કરવામાં આવી છે, ક્યાંય તકલીફ પડી નથી; સરકારનો આભાર: મુસાફરો*
📲Get App