🔥 TRENDING Padmini Kolhapure and Poonam Dhillon R... Actor Rahul Dev to Resume Filming on ‘... Kangana Ranaut slams Kriti Sanon's Rak... Indian No.3 Batsmen Score Multiple Tes... Daily Mirror Sri Lanka releases print... Supreme Court Grants Trump Victory Ove...
25 Aug 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

AMC હોલ નું બુકીંગ 6 મહિના ની જગ્યા એ 1 વર્ષ પહેલા થશે

✍️ Reporter: Palakbhai Patel 🗓 24 Aug 2026, 04:08 AM 👁 29
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

AMC હોલ નું બુકીંગ 6 મહિના ની જગ્યા એ 1 વર્ષ પહેલા થશે

અમદાવાદમાં લગ્નની સીઝનમાં નાગરિકોને હોલ
મેળવવામાં પડતી હાલાકી દૂર કરવા માટે બુકિંગ
વિન્ડો 6 મહિનાના બદલે 12 મહિના અગાઉ
બૂકિંગ કરી શકાશે.નાગરિકો હવે કંકોત્રી
વિના પણ હોલ બુકિંગ કરી શકશે

Follow @i_am_ahmedabad for more

#ahmedabad #amchall #ahmedabadnews #wedding #amdavad

(Ahmedabad news,amc hall,wedding,ahmedabad update,amdavad)
📲Get App