Politics
સુરેન્દ્રનગરમાં AICC પ્રભારી સુનીલ કેદારની અધ્યક્ષતા હેઠળ કોંગ્રેસની વિશેષ બેઠક
સોમવાર, 26 ઓક્ટોબર 2026 ના રોજ રોટરી હોલ, એન.ટી.એમ. હાઇસ્કુલ પાસે સુરેન્દ્રનગરમાં AICC પ્રભારી અને મહારાષ્ટ્ર પૂર્વ મંત્રી સુનીલ કેદારની અધ્યક્ષતા હેઠળ કોંગ્રેસની વિશેષ બેઠક યોજાશે.
સુરેન્દ્રનગર જિલ્લામાં 26-10-2026 (સોમવાર) સાંજે 04:00 વાગ્યે રોટરી હોલ, એન.ટી.એમ. હાઇસ્કુલ પાસે AICC પ્રભારી શ્રી સુનીલ કેદારની અધ્યક્ષતા હેઠળ કોંગ્રેસની વિશેષ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે.
બેઠકમાં મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી શ્રી સુનીલ કેદાર, ગુજરાત OBC વિભાગના ચેરમેન શ્રી મહેશભાઈ રાજપૂત તેમજ કોંગ્રેસના હોદ્દેદારો, અગ્રણીઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહેશે.
બેઠકમાં સંગઠનની મજબુતી, સભ્યોની ભાગીદારી અને આવનારા કાર્યક્રમો અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવશે.
સંઘટનના તમામ સભ્યોને સમયસર અને વિનાચુક ઉપસ્થિત રહેવા માટે આગ્રહભરી વિનંતી કરવામાં આવી છે.