🔥 TRENDING CGST team uncovers ₹1 crore GST evasio... સુરતથી નવસારી જતા માર્ગ અકસ્માતમાં એક... અમદાવાદમાં 39 દિવસ ગુમ બાળકનું અપહરણ ક... જનસેવાની અમારી સતત પ્રતિબદ્ધતા" Bharatiya Janata Party Baramulla dist... उरई-जालौन स्टेशन से शाम के वक्त गुजरी...
06 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ભાવનગર લઠ્ઠાકાંડઃ હર્ષ સંઘવીના રાજીનામાની માંગ સાથે AAPનું પ્રદર્શન
Politics

ભાવનગર લઠ્ઠાકાંડઃ હર્ષ સંઘવીના રાજીનામાની માંગ સાથે AAPનું પ્રદર્શન

✍️ Reporter: Makvana Jaydip 🗓 22 Aug 2026, 08:56 PM 👁 49
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ભાવનગર લઠ્ઠાકાંડને લઈને AAPનું વિરોધ પ્રદર્શન

ભાવનગર લઠ્ઠાકાંડમાં નિર્દોષ લોકોના મોતને લઈને આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓ દ્વારા ગૃહમંત્રી હર્ષ સંઘવીના રાજીનામાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું.

AAPનો આક્ષેપ છે કે ગુજરાતમાં દારૂબંધીનો કડક અમલ કરવામાં સરકાર નિષ્ફળ રહી છે અને વારંવાર આવી ઘટનાઓમાં નિર્દોષ લોકોના જીવ જઈ રહ્યા છે. આ મામલે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જવાબદારી સ્વીકારી રાજીનામું આપવું જોઈએ તેવી માંગ કરવામાં આવી છે.
📲Get App