🔥 ट्रेंडिंग સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગરમાં સ્વદેશ... ಚುನಾವಣಾ ನಿಯಮಗಳನ್ನು ಉಲ್ಲಂಘನೆ: ಜಿಲ್ಲಾಧಿಕ... 31 अक्टूबर 2026, शनिवार का दैनिक राशिफ... एम्स पटना में विश्व स्ट्रोक दिवस स्पार... पुणे फ्लैट में लंदन से गुप्त वापसी करन... कनाडा में 'लव ऑलवेज' अब रीलगुड पर उपलब...
31 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

સરકારના મંત્રી કુંવરજી બાવળિયાના નિવેદન પર AAP કિસાન મોરચા પ્રદેશ પ્રમુખ પ્રવીણ રામનો વળતો પ્રહાર

✍️ रिपोर्टर: Sodha Gourangbhai 🗓 31 अक्टू. 2026, 09:28 AM 👁 20
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
સરકારના મંત્રી કુંવરજી બાવળિયાના નિવેદન પર AAP કિસાન મોરચા પ્રદેશ પ્રમુખ પ્રવીણ રામનો વળતો પ્રહાર

રાજકોટના સદભાવના આશ્રમમાં 6000 બળદોને પશુપાલકો અને ખેડૂતો મૂકી ગયા: પ્રવીણ રામ AAP

હજારો ખેડૂતો પાસે ઘાસચારો ન હોવાના કારણે બળદને આશ્રમમાં મૂકવાની ફરજ પડી: પ્રવીણ રામ AAP

આશ્રમ પાસે મોટું ભંડોળ નથી તો એમણે સરકાર સમક્ષ ફંડની માંગણી કરી પરંતુ સરકાર તરફથી કોઈ જવાબ આવ્યો નથી: પ્રવીણ રામ AAP

કુંવરજીભાઈ માત્ર વાતો કરે છે કે સરકાર ઘાસચારો પૂરો પાડી રહી છે, જો સરકારે ઘાસચારો પૂરો પાડ્યો હોય તો આ એક આશ્રમમાં આટલા બધા બળદો ક્યાંથી આવ્યા?: પ્રવીણ રામ AAP

ગૌ માતાના નામે મત માંગનાર ભાજપના ભક્તોને કહેવા માગું છું કે અત્યારે ગૌમાતા અને બળદને ઘાસચારાની જરૂરત છે: પ્રવીણ રામ AAP

પશુપાલકો પીડાઈ રહ્યા છે, પલાયન કરવા મજબૂર બન્યા છે: પ્રવીણ રામ AAP
📲Get App