🔥 TRENDING ਪਟਾਕਿਆਂ ਦੇ ਸ਼ੌਕੀਨਾਂ ਲਈ ਵੱਡੀ ਖ਼ਬਰ! ਇਸ ਦਿਵ... मानसा में एंटी ड्रग एक्टिविस्ट की हत्य... Boatman Collapses During Training in N... Gujarat Govt Green‑Lights Four PPP Med... Gujarat High Court Dismisses Contempt... Ranbir Kapoor Calls Actor Yash 'Boss'...
16 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

શિક્ષકોને ભણાવવા સિવાયના ૭૦-૮૦ બિન-શૈક્ષણિક કામો સોંપાતાં શિક્ષણની ગુણવત્તાનું અધઃપતન : હિમાંશુ ઠક્કર AAP

✍️ Reporter: Sodha Gourangbhai 🗓 16 Oct 2026, 01:44 PM 👁 19
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
શિક્ષકોને ભણાવવા સિવાયના ૭૦-૮૦ બિન-શૈક્ષણિક કામો સોંપાતાં શિક્ષણની ગુણવત્તાનું અધઃપતન : હિમાંશુ ઠક્કર AAP

શિક્ષકો ’શ્રમિક અન્નપૂર્ણા યોજના’ ના નોડલ ઓફિસર બનશે, કચરા-પોતા સિવાય તમામ કામગીરી સરકાર શિક્ષકો પાસે કરાવે છે : હિમાંશુ ઠક્કર AAP

જે દેશોએ શિક્ષણને પ્રાધાન્ય આપ્યું તે આગળ વધ્યા'; ગુજરાતમાં શિક્ષણ વ્યવસ્થા કથળતાં AAP નેતા હિમાંશુ ઠક્કરે ચિંતા વ્યક્ત કરી

ઝેન ઝી અને ઝેન આલ્ફા પેઢીને ઇનોવેટિવ શિક્ષણ આપવા શિક્ષકોને મુક્ત સમય અને સ્પેસ આપવી જરૂરી : હિમાંશુ ઠક્કર AAP

ટેકનોલોજીના યુગમાં ૧૦ વર્ષ જૂની પદ્ધતિ નહીં ચાલે, શિક્ષકોને ટ્રાન્સફોર્મેટિવ એજ્યુકેશન અને સ્કિલ અપડેટ માટે સમય આપો : હિમાંશુ ઠક્કર AAP

સરકારી કાર્યક્રમો, વહીવટી કાગળો, ચૂંટણી, જનગણના અને રિપોર્ટિંગ માટે અલગ નોડલ ઓફિસર્સની નિમણૂક કરો : હિમાંશુ ઠક્કર AAP

લોકશાહી, સંવિધાન અને શિક્ષણ બચશે તો જ ભારત અને ગુજરાતની અસ્મિતા બચશે : હિમાંશુ ઠક્કર AAP
📲Get App