🔥 TRENDING સુરત સાયબર ક્રાઈમ દ્વારા કરોડોની છેતરપ... மாணவர்களின் கைகளில் பேனா, எதிர்காலத்தை... Accident F-35A Makes First Flight Over Jodhpur... Woman Manager Stops Midnight ATM Heist... ಇಂದು ಹುಬ್ಬಳ್ಳಿಯಲ್ಲಿ ನಡೆಯುತ್ತಿರುವ ಕಬ್ಬು...
29 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

બ્રેકિંગ; AAP એ સ્થાનિક સ્વરાજની ચૂંટણી અને પેટા ચૂંટણી માટે જાહેર કરી સ્ટાર પ્રચારકોની લિસ્ટ

✍️ Reporter: Sodha Gourangbhai 🗓 29 Sep 2026, 01:50 PM 👁 14
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
*બ્રેકિંગ*

AAP એ સ્થાનિક સ્વરાજની ચૂંટણી અને પેટા ચૂંટણી માટે જાહેર કરી સ્ટાર પ્રચારકોની લિસ્ટ

પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, ધારાસભ્ય ગોપાલ ઇટાલીયા, ધારાસભ્ય ચૈતર વસાવા, ધારાસભ્ય હેમંત ખવા અને પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયા પેટા ચૂંટણીઓમાં સભાઓ ગજવશે

AAP ના યુવા નેતા પ્રવીણ રામ, બ્રિજરાજ સોલંકી, યુવરાજસિંહ જાડેજા અને ડૉ.કરણ બારોટ સ્ટાર પ્રચારકોની લિસ્ટમાં સામેલ*

*AAP મહિલા નેતા પાયલ સાકરીયા, ડૉ.જ્વેલ વસરા, ગૌરી દેસાઈ અને ડૉ.કાયનાત અંસારી આથા સ્ટાર પ્રચારકોની લિસ્ટમાં સામેલ

આમ આદમી પાર્ટીએ કુલ 20 સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી

આમ આદમી પાર્ટી યુવાનો, ખેડૂતો, મહિલાઓ સહિતના અનેક મુદ્દે ચૂંટણીમાં ઉતરી
📲Get App