🔥 TRENDING Bollywood Stars Gather to Pay Tribute... Actors Losing Roles to Influencers, Sa... Fake AI Video of Yashvardhan & Jamie W... Brand Pulls Down Kriti Sanon Rakhi Ad... Harshvardhan Rane Praises Ram Gopal Va... Supreme Court Demands Data on Appeals...
26 Aug 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

‘જાગો ખેડૂતો જાગો, ખંભાળિયા પહોંચી હક માંગો’ના નારા સાથે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના ખેડૂતોને આહવાન : પ્રવીણ રામ AAP

✍️ Reporter: GAURANG BHAI DHANSUKH BHAI SODHA 🗓 26 Aug 2026, 04:00 PM 👁 6
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
સૌરાષ્ટ્ર-ઉત્તર ગુજરાતમાં દુષ્કાળ જાહેર કરવા ઈસુદાન ગઢવીના નેતૃત્વમાં અનિશ્ચિત કાળના પ્રતીક ધરણાનું એલાન : પ્રવીણ રામ AAP

સરકારને ૩ દિવસનું અલ્ટીમેટમ, માંગણીઓ પૂરી નહીં થાય તો ખંભાળિયામાં આંદોલન શરૂ થશે : પ્રવીણ રામ AAP

આમ આદમી પાર્ટીના પ્રદેશ ફ્રન્ટલ સંગઠન અને પ્રદેશ કિસાન સેલ પ્રમુખ પ્રવીણ રામે મહત્વપૂર્ણ મુદ્દાને લઇને કરી જાહેરાત

ગુજરાતના દ્વારકા, જામનગર અને કચ્છ સહિતના વિસ્તારોમાં ૧૦ ઇંચથી ઓછો વરસાદ હોવાથી તાત્કાલિક દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા માંગ : પ્રવીણ રામ AAP

દુષ્કાળ મેન્યુઅલ ૨૦૧૬ મુજબ ૨૮ દિવસથી વરસાદ વગરના વિસ્તારોમાં રાહત આપવામાં ભાજપ સરકાર નિષ્ફળ ગઈ છે : પ્રવીણ રામ AAP

૨૯ તારીખે ખંભાળિયાની વાણિજ્ય કોલેજની બાજુના મેદાનથી ઇસુદાન ગઢવીના નેતૃત્વમાં ‘દુષ્કાળ ઘોષણા સત્યાગ્રહ’ શરૂ થશે : પ્રવીણ રામ AAP

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સરેરાશનો માત્ર ૬ ટકા વરસાદ નોંધાવા છતાં સરકાર દુષ્કાળ જાહેર કરવામાં કેમ વિલંબ કરે છે? : પ્રવીણ રામ AAP

‘જાગો ખેડૂતો જાગો, ખંભાળિયા પહોંચી હક માંગો’ના નારા સાથે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના ખેડૂતોને આહવાન : પ્રવીણ રામ AAP

ઓછો વરસાદ ધરાવતા તમામ ખેતી અને પશુપાલન વિસ્તારોમાં તાત્કાલિક ધોરણે વીજબિલ માફ કરવાની મુખ્ય માંગ : પ્રવીણ રામ AAP

દુષ્કાળ મેન્યુઅલ ૨૦૧૬ના નિયમોનો અમલ કરો અથવા ગુજરાતના ખેડૂતોના આક્રોશનો સામનો કરવા તૈયાર રહો : પ્રવીણ રામ AAP

કૃષિમંત્રી માત્ર વાતો કરે છે પણ ખેડૂતો માટે કોઈ યોજના નથી, AAP ખેડૂતોના હક માટે લડત આપશે : પ્રવીણ રામ AAP

ઇસુદાન ગઢવીના સત્યાગ્રહને સમર્થન આપવા આમ આદમી પાર્ટીના નેતાઓ અને સમગ્ર ગુજરાતના ખેડૂતો એકઠા થશે : પ્રવીણ રામ AAP
📲Get App