AAP પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ ‘સ્કૂલ ઠીક કરો ગુજરાત’ અભિયાનની કરી જાહેરાત

ગુજરાતના લોકો પોતાના ગામ-શહેરની સ્કૂલની વિઝીટ કરી અને સ્કૂલની સમસ્યાના ફોટો વિડિયો 9512040404 નંબર પર મોકલે: ઈસુદાન ગઢવી
*જો તમારા વિસ્તારમાં આમ આદમી પાર્ટીની ટીમને બોલાવવા માંગતા હોય તો 9512040404 પર સંપર્ક કરો: ઈસુદાન ગઢવી*
*આવતીકાલથી ગુજરાતના તમામ જિલ્લાઓમાં ‘સ્કૂલ ઠીક કરો ગુજરાત’ અભિયાન શરૂ થશે: ઈસુદાન ગઢવી*
*નીતિ આયોગના રિપોર્ટ પ્રમાણે પંજાબની AAP સરકારના શાસનમાં પંજાબ શિક્ષણમાં નંબર 1 રાજ્ય બન્યું: ઈસુદાન ગઢવી*
*નીતિ આયોગના આંકડા પ્રમાણે શિક્ષણ ક્ષેત્રે ગુજરાતની હાલત ખરાબ: ઈસુદાન ગઢવી*
*”મોદી મોદી” કરવાની જગ્યાએ હવે આપણે “ગુજરાતી ગુજરાતી” કરવાની જરૂર છે: ઈસુદાન ગઢવી*
*ગુજરાતમાં નવી સ્કૂલો શરૂ કરવાની જગ્યાએ સ્કૂલો બંધ થઈ રહી છે: ઈસુદાન ગઢવી*
*9000 શાળાઓ એક ઓરડાથી ચાલે છે: ઈસુદાન ગઢવી*
*લગભગ 3000 શાળાઓમાં માત્ર એક શિક્ષક, આ શાળાઓમાં એક લાખથી વધારે બાળકો અભ્યાસ કરે છે: ઈસુદાન ગઢવી*
*ગુજરાતમાં 25,000થી વધુ શિક્ષકોની ઘટ: ઈસુદાન ગઢવી*
*3.5 લાખ ટેટ ટાટ પાસ થયેલા ઉમેદવારો ભરતીની રાહ જોઈને બેઠા છે: ઈસુદાન ગઢવી*
*મજબૂરીમાં લોકો પોતાના બાળકોને પ્રાઇવેટ શાળામાં ભણાવી રહ્યા છે: ઈસુદાન ગઢવી*
*કાયદો એવો બનવો જોઈએ કે જે સરકાર સારું શિક્ષણ ન આપે તો એના મંત્રીઓ અને મુખ્યમંત્રીને જેલ થવી જોઈએ: ઈસુદાન ગઢવી*
*શિક્ષકોને 90-92 પ્રકારના કામ આપીને શિક્ષણની ઘોર ખોદી નાંખી: ઈસુદાન ગઢવી*
*શાળાઓમાં બાળકો જીવાત વાળું અનાજ ખાય છે: ઈસુદાન ગઢવી*
*હવે ગુજરાતના લોકોએ જાગવું પડશે અને ગુજરાતના બાળકોના ભવિષ્ય માટે ભાજપના કાર્યકરોએ પણ આ અભિયાનમાં જોડાવું પડશે: ઈસુદાન ગઢવી*
*ભાજપ સરકાર શિક્ષક મંડળોને ડરાવીને દબાણ કરી રહી છે અને વિપક્ષના નેતાઓ વિરુદ્ધ ફરિયાદ કરાવવામાં આવી રહી છે: ઈસુદાન ગઢવી*
*ભાજપની 30 વર્ષની પોલ ન ખુલે એટલા માટે ખોટી એફઆઇઆર કરાવી રહ્યાં છે, પણ અમે ડરીશું નહીં: ઈસુદાન ગઢવી*
*જો કોઈપણ વ્યક્તિ સ્કૂલની મુલાકાતે જાય અને તેના પર કોઈ FIR થાય તો એ વ્યક્તિનો કેસ સુપ્રીમ કોર્ટ સુધી આમ આદમી પાર્ટી લડશે: ઈસુદાન ગઢવી