🔥 ट्रेंडिंग 13 जिलों में बारिश की संभावना आईआरसीटीसी पुनर्डिज़ाइन लॉन्च राजस्थान पीटीईटी काउंसलिंग की अंतिम ति... तमिलनाडु में भारी बारिश की संभावना एससी का केंद्र को निर्देश: नौवीं कक्षा... तमिलनाडु में आईएएस अधिकारियों का फेरबद...
16 जुल. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
જુનાગઢ જિલ્લાની સરકારી શાળાઓમાં ધોરણ 9થી 12ના પાઠ્યપુસ્તકો પહોંચ્યા
शिक्षा

જુનાગઢ જિલ્લાની સરકારી શાળાઓમાં ધોરણ 9થી 12ના પાઠ્યપુસ્તકો પહોંચ્યા

✍️ रिपोर्टर: Sameer Bhalodiya 🗓 16 जुल. 2026, 12:47 PM 👁 17

જુનાગઢ જિલ્લાની સરકારી શાળાઓમાં ધોરણ 9થી 12ના પાઠ્યપુસ્તકો આખરે પહોંચવા લાગ્યા છે. શૈક્ષણિક વેકેશન પૂર્ણ થયા બાદ 37 દિવસ પછી વિદ્યાર્થીઓને પુસ્તકો મળતાં લાંબા સમયથી ચાલી રહેલી મુશ્કેલીનો અંત આવ્યો છે.

આ મુદ્દે Need24News દ્વારા સતત વિદ્યાર્થીઓ અને વાલીઓની સમસ્યાને વાચા આપવામાં આવી હતી. સમાચાર પ્રકાશિત થયા બાદ સંબંધિત તંત્ર હરકતમાં આવ્યું અને હવે પાઠ્યપુસ્તકોનું વિતરણ શરૂ થયું છે.

વિદ્યાર્થીઓ અને વાલીઓએ આ મુદ્દે ખૂબ જ ચિંતા વ્યક્ત કરી હતી. હવે પાઠ્યપુસ્તકોનું વિતરણ શરૂ થયું છે, જેથી વિદ્યાર્થીઓને રાહત મળી છે.
📲Get App