🔥 TRENDING ઘોઘંબા તાલુકાની શાળાઓમાં સફાઈનો અભાવ:... వయోవృద్ధుల హక్కులకు చట్టంలో రక్షణ: ఆది... टिब्बी पुलिस ने नाकाबंदी के दौरान 50 ल... झारखंड एकेडमिक काउंसिल (JAC) ने जारी क... અમરેલીના કેરિચાડ અને કુંકાવાવ તાલુકાના... Children in Balaghat's Remote Tribal A...
01 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
જુનાગઢ જિલ્લાની સરકારી શાળાઓમાં ધોરણ 9થી 12ના પાઠ્યપુસ્તકો પહોંચ્યા
Education

જુનાગઢ જિલ્લાની સરકારી શાળાઓમાં ધોરણ 9થી 12ના પાઠ્યપુસ્તકો પહોંચ્યા

✍️ Reporter: Bhalodiya Samirkumar 🗓 16 Jul 2026, 12:47 PM 👁 75
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

જુનાગઢ જિલ્લાની સરકારી શાળાઓમાં ધોરણ 9થી 12ના પાઠ્યપુસ્તકો આખરે પહોંચવા લાગ્યા છે. શૈક્ષણિક વેકેશન પૂર્ણ થયા બાદ 37 દિવસ પછી વિદ્યાર્થીઓને પુસ્તકો મળતાં લાંબા સમયથી ચાલી રહેલી મુશ્કેલીનો અંત આવ્યો છે.

આ મુદ્દે Need24News દ્વારા સતત વિદ્યાર્થીઓ અને વાલીઓની સમસ્યાને વાચા આપવામાં આવી હતી. સમાચાર પ્રકાશિત થયા બાદ સંબંધિત તંત્ર હરકતમાં આવ્યું અને હવે પાઠ્યપુસ્તકોનું વિતરણ શરૂ થયું છે.

વિદ્યાર્થીઓ અને વાલીઓએ આ મુદ્દે ખૂબ જ ચિંતા વ્યક્ત કરી હતી. હવે પાઠ્યપુસ્તકોનું વિતરણ શરૂ થયું છે, જેથી વિદ્યાર્થીઓને રાહત મળી છે.
📲Get App