🔥 TRENDING Amruta Fadnavis to Launch Global Peace... PTC Punjabi Film Awards 2026: A Star-S... Alka Yagnik to Perform at Subhash Ghai... Ramayana 3D Bookings Soar, Sunday Pre-... Avengers: Doomsday Advance Bookings So... Siliguri to Invest ₹33 Crore in Infras...
21 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
એક આહીર સમાજ ની 9 વર્ષ ની દીકરી માટે ન્યાય
Local

એક આહીર સમાજ ની 9 વર્ષ ની દીકરી માટે ન્યાય

✍️ Reporter: Kavad Jagdish Mangalbhai 🗓 30 Jun 2026, 05:40 PM 👁 121
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

9 વર્ષ ની દીકરી માટે ન્યાય

મહુવા ના વડલી સેવા સદન ખાતે આહિર સમાજના આગેવાનો અને કાર્યકરો અને આખું આહિંર સમાજ મળીને મામલતદાર કચેરી ખાતે આવેદન પત્ર આપવા આવ્યા એક માત્ર 9 વર્ષ ની દીકરી આયુષી ના ન્યાય માટે
📲Get App