🔥 TRENDING સેવાસેતુ કાર્યક્રમ 22/23 તારીખે બે દિવ... सरैंया ग्राम पंचायत के प्राथमिक विद्या... મકતૂપુરમાં ગટર યોજનાથી જંગલ કાપી, લોકો... Prem Sagar Rao Announces Upcoming Meet... 5‑day‑old infant dies after AC blast s... AI Trustworthiness Tied to Internet Qu...
22 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

ધાંગધ્રા માં શક્તિ કુમાર ભરતભાઈ મારૂણીયાનામનો શખ્સ 8 ચોરીની મોટરસાયકલ અને રૂ.6.60 લાખ સાથે ધરપકડ

✍️ Reporter: Bhatti Sinkandar Gulabbhai 🗓 22 Sep 2026, 10:36 AM 👁 84
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ધાંગધ્રા તાલુકાના કોઢના રતનપર નો આરોપી શક્તિ કુમાર ભરતભાઈ મારૂણીયાનેઆઠ ચોરીની મોટરસાયકલ અને છ લાખ સાહેઠહજાર રૂપિયાના મુદ્દામાલ સાથે સુરેન્દ્રનગર એસોજી પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી.

બ્રેકિંગ ન્યુઝ
ધાંગધ્રા ના રતનપરના શખ્સ નેસુરેન્દ્રનગર એસોજી પોલીસે શક્તિ કુમાર ભરતભાઈ મારૂણીયાનામના શખ્સ નીધરપકડ કરી, જેમણે આઠ ચોરીની મોટરસાયકલ અને રૂ.6.60 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ કરવામાં આવી છે

સુરેન્દ્રનગર એસોજીનીટીમનેતપાસમાં જાણવા મળ્યું કે આ મોટરસાયકલચોરીની ઘટનાઓ સાથે જોડાયેલ છે. ધરપકડ સમયે અધિકારીઓએ આઠ મોટરસાયકલની વિગત નોંધાવી.છે

શક્તિ કુમાર ભરતભાઈ મારૂણીયાને સંબંધિત કાયદાકીય કાર્યવાહી માટે કસ્ટડીમાં રાખવામાં આવ્યોછેઅને તપાસ ચાલુ છે આરોપીએ થાન ગઢ મુળી મોરબી સહિત ના વિસ્તારમાં બાઇકોની ચોરી કરી હોવાનું સામે આવ્યું છે
રિપોર્ટર સિકંદર ભટ્ટી ધાગધ્રા
📲Get App