🔥 ट्रेंडिंग सलमान खान ने उभरते गायक काज़ी तौकीर के... પાટણ ફાયરિંગ કેસમાં શૂટરોને વાહનો પૂરા... नाशिकच्या पंचवटीतील झोपडपट्टीत भयंकर आ... महाराष्ट्र के मुख्यमंत्री ने मुंबई के... पुण्यातील १०० व्या मराठी साहित्य संमेल... सुप्रीम कोर्ट: निर्वाचन सूची सुधार का...
24 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ન્યૂ રાણીપમાં જુગારના દરોડા, 8 શખ્સોને ઝડપી પાડ્યા
अपराध

ન્યૂ રાણીપમાં જુગારના દરોડા, 8 શખ્સોને ઝડપી પાડ્યા

✍️ रिपोर्टर: Kalpeshkumar Narayanbhai Panchal 🗓 11 अग. 2026, 07:02 PM 👁 113
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ન્યૂ રાણીપમાં પત્તા દ્વારા નાણાંની હાર-જીતનો જુગાર રમાતો હોવાનો ભેદ ઉઘાડાયો છે, જેમાં 8 શખ્સોને પકડવામાં આવ્યા છે.

ન્યૂ રાણીપમાં કલાસાગર હાઇટ્સના ફ્લેટમાં પત્તા દ્વારા નાણાંની હાર-જીતનો જુગાર રમાતો હોવાની બાતમીના આધારે પોલિસ કન્ટ્રોલ બૂથ (PCB)ની ટીમે દરોડો પાડ્યો હતો.

દરોડા દરમિયાન 8 શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા. પોલીસે કુલ ₹38.15 લાખનો મુદ્દામાલ કબજે કર્યો, જેમાં રોકડ, 10 મોબાઇલ ફોન, 3 કાર અને 1 ટુ-વ્હીલરનો સમાવેશ થાય છે.

પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે, જેથી આ જુગારની કડીઓ અને અન્ય સંલગ્ન શખ્સોની ઓળખ કરી શકાય.
📲Get App