🔥 TRENDING ఆదిలాబాద్: జీఓ 60 ప్రకారం వేతనాలు అంది... शिवपुरी जिले के लखनगांव में विधिक जागर... रूपनगर बाईपास की खस्ताहाल सड़क पर प्रश... 5 ఎకరాల్లో మక్క పంట ధ్వంసం.. రూ.లక్ష న... Big Boss Kannada 13: Contestants' Mist... ਰੂਪਨਗਰ ਵਿੱਚ 108 ਐਂਬੂਲੈਂਸ ਸੇਵਾ ਨੇ ਇੱਕ ਸ...
01 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

'77માં વન મહોત્સવ - 2026' ની તાલુકાકક્ષાની ઉજવણી

✍️ Reporter: Atul Thakor 🗓 01 Oct 2026, 04:38 PM 👁 6
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
આજે વાવેલું એક વૃક્ષ, આવતીકાલની અનેક ખુશીઓનું કારણ બને…

'77માં વન મહોત્સવ - 2026' ની તાલુકાકક્ષાની ઉજવણી અન્વયે વાવ તાલુકાના બીયોક મુકામે આયોજિત કાર્યક્રમમાં રાજ્ય કક્ષાના મંત્રી શ્રી સ્વરૂપજી ઠાકોરે હાજરી આપી.

‘એક પેડ મા કે નામ 3.0’ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કરી પ્રકૃતિ પ્રત્યેની જવાબદારી નિભાવવાનો સંકલ્પ કર્યો.

વૃક્ષો વાવવાનો આ પ્રયાસ માત્ર હરિયાળી વધારવા પૂરતો નથી, પરંતુ સ્વચ્છ હવા, સ્વસ્થ પર્યાવરણ અને ભાવિ પેઢી માટે સુંદર ધરતીનું નિર્માણ કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે.

બીયોકની ધરતી પર વૃક્ષારોપણ કરવાનો અવસર મળ્યો, તે મારા માટે વિશેષ લાગણી અને ગૌરવની ક્ષણ છે.

આપણા ગામની ધરતી વધુ હરિયાળી બને અને આવનારી પેઢીઓ માટે સુખદ વારસો બને, એ જ સંકલ્પ.
📲Get App