🔥 ट्रेंडिंग અમરેલી શહેરમાં અનુકંપા ફાઉન્ડેશનનું ટુ... પધ્ધર પૉલીસ સ્ટેશન વિસ્તારના કખાય ગામ... सुप्रीम कोर्ट ने विदेशी मेडिकल ग्रैजुए... CCI ने राजस्थान रोयल्स और दो अन्य आईपी... भजन लाल ने राजस्थान में ऊपर औसत जीत दर... दुरै वैको ने कहा, डीएमके बीजेपी का समर...
18 सित. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
देश

શીનોર તાલુકાના ગરાડી ગામે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 76 મોં જન્મદિવસ ઉજવ્યો.

✍️ रिपोर्टर: Rathod Shahidkha 🗓 18 सित. 2026, 07:40 PM 👁 68
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના ગરાડી ખાતે હજરત પીર યુસુફ બાવા ખાતે માન્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સાહેબ ના જન્મ દિને તથા જનસેવા , સુશાસન અને સમર્પણ ના 25 મા વર્ષ નીમિર્ત સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત આશિર્વાદ દીવદો કાર્યક્રમો યોજાયો.તથા દુવા કરવામાં આવી.....‌‌
જેમાં પ્રદેશ લઘુમતિ મોરચાના પ્રમુખ નાહીનભાઇ કાજી, પ્રદેશ લઘુમતિ મોરચાના મહામંત્રી સાદાબ અબ્બાસી, અને આફિયાબેન મલેક, ઉપપ્રમુખ હનીફભાઇ પટેલ, મંત્રી મોહસીન વોહરા, વડોદરા જિલ્લાના લધુમતી મોરચાના પ્રમુખ નીશારભાઈ સૈયદ મહમંત્રિ અમિતભાઈ મેમણ.સીદૃદીકભાઈમલેક.દરગાહ આગેવાન સાદીકભાઈ ગરાસિયા તેમજ ગામ જનો ઉપસ્થિત રહ્યા.
📲Get App